________________
શ્રી પ્રવ્રજ્યા યેાગાદિ વિધિ સ ંગ્રહ
૬૧. એ પાત્રા ઉપર ત્રીજું પાતરું, આદિ મૂકાય તે તે ઉપરનું સંઘટ્ટા બહાર જાય તેમજ તેમાં રહેલી વસ્તુ વપરાય નહિ પણ નીચેના એ પાત્રા સંઘટ્ટામાં રહે.
૧૩૦
૬૨. એક પાત્રામાંથી બીજા પાત્રામાં આહારાદિ આપતા પાત્રુ પાત્રાને અડતુ રહેવું જોઇએ, આહારાદિ છુટા પડે તેમ અપાય નહિ.
૬૩. ગુમડાં, ઘા આદિમાંથી પરૂ-લાહી નીકળે તે વસતિ અશુદ્ધ ગણાય.
૬૪. આગાઢ જોગમાંથી અનાગાઢ જોગમાં પ્રવેશ કરવાના હાય તેા નીકળવાની ક્રિયા તથા પ્રવેશની ક્રિયા એકજ દિવસે કરી શકાય.
૬૫. એક ચેાગમાંથી બીજા યાગમાં પ્રવેશ કરવા હાય તા આગલા દિવસે તપ જ જોઇએ એવા નિયમ નહિ, નિવિ હાય તે પણ ખીજે દિવસે પ્રવેશ કરી શકાય. નીકળવાનું હાય તેા આગલા દિવસે તપ જ જોઈએ.
૬૬. અનાગાઢ ચેાગમાંથી આગાઢ ચેાગમાં પ્રવેશ કરવાના હાય તા નીકળવાની ક્રિયા કરવાની જરૂર નહિ પણ આગાઢ ચેાગમાંથી અનાગાઢ ચેાગમાં પ્રવેશ કરવાના હાય તેા નીકળવાની ક્રિયા કરાવીને અનાગાઢ ચેગમાં પ્રવેશ કરાવવા. નહિતર બધા દિવસે અગાઢમાં ગણાય.
૬૭, ચેગમાંથી પાંચ તિથિ નીકળાય નહિ પણ ખીજા ચેગમાં તા તે થઇ શકે.
Jain Education International
(૨/૧૪, ૨/૮, ૧/૫) પ્રવેશ કરવાના હાય
For Personal & Private Use Only
www.jainelibrary.org