________________
૧૨૮
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ઉત્કૃષ્ટથી છ માસ સુધીમાં માંડલીનાં સાત આયંબીલ કરી શકાય. જોગ પૂરા થઈ ગયા હોય અગર માંડલીયા જેગનાં દશ વૈકાલિકનાં ચાર અધ્યયન થયાં હોય તે તેરમે દિવસે વડી દીક્ષા થઈ શકે.
૪૭. અનાગાઢ જેગમાંથી કારણસર નીકળવું પડે તે વધુમાં વધુ નીકળે તે દિવસથી છ માસની અંદર અનુજ્ઞા થાય તેમાં પ્રવેશ કરે તે જ કેગના જેટલા દિવસે થયા હોય તેટલા દિવસે રહે, અન્યથા જાય, ફરી કરવા પડે.
૪૮. સૂત્ર અગર શ્રુતસ્કંધના ઉદ્દેશના દિવસથી છ માસની અંદર અનુજ્ઞા થવી જોઈએ.
૪૯. એક મહિનાના અનાગાઢ જંગમાં બે વાર અને તે ઉપરના જંગમાં ત્રણવાર પ્રવેશ કરી શકાય.
૫૦. દિવસે સૂર્યગ્રહણ થાય અને દિવસે મૂકાય ત્યારે એક દિવસની અસઝાય હેવાથી એક દિવસ પડે. ગ્રસિત અસ્ત થાય તે બે દિવસ પડે.
૫૧. રાત્રીમાં ચંદ્રગ્રહણ થાય અને મૂકાય તે એકે દિવસ પડે નહિ, પણ ગ્રસિત મૂકાય તે એક દિવસ પડે.
- પર. વાઘાઈ કાલની પ્રથમ સઝાય બધાયે સાથે પઠાવવી. બીજા કાલેની પ્રથમ સઝાય સાથે પડાવવાને નિયમ નહિ.
૫૩. સંઘટ્ટાના આદેશ માગ્યા પછી અવિધિ આશાતના કહ્યા બાદ આઉત્તવાણયના આદેશ માંગતા વચમાં ભૂલ થાય તે આઉત્તવાણયના આદેશ ફરી માંગવા. પણ સંઘટ્ટાના આદેશ ફરી માંગવાની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org