________________
ચેાગના વિશેષ ખેાલ
૧૨૫
૨૫. આદ્રા લાગેથી વિશાખા લાગતા સુધીમાં વૃષ્ટિ, ગર્જના, વિજળી આદિ થાય તેની અસજ્ઝાય નહિ. આદ્રા નક્ષત્ર બેઠા પહેલાં અસઝાય ગણાય.
૨૬. ખાસ કારણે પાભાઇનાં નાતરાં ત્રણ વખત દેવાય. ૨૭. અનુજ્ઞા ન થઈ હોય ત્યાં સુધી દાંડી, પાટલી તથા જોગનું દુડાસન બે વખત પડિલેહવુ જોઇએ.
૨૮. કાલિકોગમાં કામળી, બેસવાનું આસન, આઘારીયું એકતારીયુ' જોઇએ.
૨૯. સંઘટ્ટા વગરના આસન પર કે કાજો લીધા. વગરની જગ્યાએ ગેાચરીપાણી ન વપરાય.
૩૦. પારીસી ભણાવવાના ટાઇમ થઈ ગયા હોય તે સંઘટ્ટો લેતા પહેલા પારીસી ભણાવી પાતરાદિ ૨૫-૨૫ ખેલથી પડિલેહણ કરી પછી સ ઘટ્ટામાં લેવા જોઇએ.
૩૧. ઉત્તરાધ્યયનમાં આઉત્તવાય નહિ.
૩૨. કાલગ્રહણમાં, નાંતરામાં, સંઘટ્ટો લેતાં, આહાર વાપર્યા પછીના ચૈત્યવંદન કરતાં તથા પારસી ભણાવતાં સ્થાપનાજી ખુલ્લા રાખવાની જરૂર નથી. જ્યારે અનુષ્ઠાન, સજ્ઝાય, પાટલી, પચ્ચ૰ પારતાં સ્થાપનાજી ખેાલવા જોઇએ.
૩૩. વરસાદના કારણે દહેરાસર ન જઈ શકાય તે અભિષેકવાળા ફોટા આગગ ચૈત્ય કરાય તેથી દિવસ ન પડે. સાંજ સુધીમાં વરસાદ અંધ થાય એટલે દહેરાસર જઈ ચત્યવદન કરવુ જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org