________________
શ્રી પ્રવ્રજ્યા ચેાગાદિ વિધિ સંગ્રહ
૧૯. સવારની ક્રિયા થઈ ગયા પછી સાધ્વીને અંતરાય આવે તેની અસજ્ઝાયમાં અથવા ક્રિયા થઈ ગયા પછી વરસાદ વગેરેની અસાયમાં સાધુ-સાધ્વીને સાંજની ક્રિયા કરાવાય તે દિવસ પડે નહિ.
૧૧૪
૨૦. કાલગ્રહણ, અનુષ્ઠાન, સજ્ઝાય, પાટલી થઈ ગયા પછી અને દહેરાસર ગયા પહેલાં અંતરાય આવે ત દિવસ પડે, પણ કાલગ્રહણ રહે.
૨૧. અજવાળી એકમ, ખીજ અને ત્રીજની સાંજના વાઘાઈ કાલ ન લેવાય, તેમાં કાઈ તિથિને ક્ષય હાય તે અમાસની સાંજે પણ વાઘાઈ કાલ ન લેવાય. અને વૃદ્ધિ હોય તે ચેાથેા દિવસ લાગતાં લેવાય.
૨૨. સાંજની ક્રિયામાં ઉપવાસવાળાએ પચ્ચ૰ પૂર્વ એ વાંદણાને બદલે ખમા૦ દઈ પચ્ચ॰ કરવું.
૨૩. સૂત્રાના અધ્યયનાના મૂલ દિવસ પૂરા થયા પછી (આમાં પડેલા દિવસેા પણ ગણત્રીમાં લેવાય) સમુદ્દેશ અનુજ્ઞા થાય, કારણે એક દિવસ આઘા પાછાર્ય થાય.
૨૪. પડેલા દિવસના ખીજે દિવસે યેાગમાંથી નીકળાય નહિ. તેમજ નીકળવાના દિવસના પૂર્વ મધ્યરાત્રી પછી અકાલવૃષ્ટિ, ગર્જના, કે વિજળી આર્દિ થઈ હોય તે તા પણ નિકળાય નહિ. પણુ જે દિવસે આવું કારણુ ન હોય. એના બીજા દિવસે નીકળાય.
૧. પ્રવચન સારાદ્વારમાં ખીજ, ત્રીજ અને ચેથની સાંજે વાધાઈ ન લેવાનું લખ્યું છે. પણ પ્રવૃત્તિ એકમ, ખીજ અને ત્રોજની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org