________________
૧૧૪
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ૮–પાટલી અગર પિતાને કંઈ અડે. ૯-અક્ષર આઘે પાછો કે કુડે બેલાય. ૧૦-એશે કે મુહપત્તિ ઉધી પકડાય અગર પડી જાય. તે સક્ઝાય ભાંગે. ૧૧ સજઝાય પઠાવતાં નવવાર ભાગે છે તે કાલ જાય !
પાટલીમાં: ૧-પાટલી થાપતાં. રખમા દેતાં ૩-દાંડી લેતાં. ૪-પડિલેહતાં. પ–કેડે બેસતાં. ૬-પાછી મૂતાં. ૭-થાપતાં તથા ૮-કાલ પડિક્કમતાં છીંક રંગુ સંભળાય છે તેમજ સઝાય ભંગનાં. ૮ થી ૧૧ સ્થાન
અહીં પણ સમજવાં ! - કાલગ્રહણનાં ભંગસ્થાનઃ-૧–પાટલી થાપતાં ૨–અમારા દેતાં. ૩–પડીઅરૂં કહેતાં. ૪–વારવટું કહેતાં. પ-કાલ સંહિસાવતાં. ૬-લેતાં. ૭–પવેવતાં. ૮–દાંડી લેતાંઆપતાં, પાછી મૂકતાં. ૯-પડિલેહતાં. ૧૦-થાપતાં. ૧૧–કાઉ૦ કરતાં, ૧૨-કાઉસ્સગ્નમાંહિ. ૧૩-કાઉ૦ પારતાં. છીંક કે રંગુ હોય તે ભાંગે, પણ ચાર દિશામાં કાઉ૦ કરતાં કેઈને રંગુ થતાં જે થોભી જાય અને રંગ સંભળાતું બંધ થયા પછી આગળ વિધિ કરે તે ભાંગે નહિ. ૧૪કાલગ્રહી, દાંડીધર પાટલી–કે દાંડીને કંઈ અડે. ૧૫-દાંડી પડે. ૧૬–ાઘ મુહપત્તિ પડે. ૧૭–ઉંધા પકડાય. ૧૮અક્ષર આઘે પાછો કે કુડ બેલાય તો ભાંગે.
સઝાય પડાવતાં તથા પાટલી કરતાં જ્યાં જ્યાં રંગ સંભળાય ત્યાં ત્યાં ભાંગવાનું લખેલું છે તે દિવસને માટે નહિ એટલે કે દિવસ પડે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org