________________
ચેાગના વિશેષ ખાલ
૧૧૧
સૂજે, પણ વર્ષાકાલે તા પાટલી ઉપર જ લેવાય, દાંડી ન મળે તેા પેન્સીલ કે ઠવણીના પાયા ચાલે, જોગનું ટ્રુડાસન મારપીંછનુ જોઇએ.
૩. વાઘાઇકાલ અધરત્તિકાલના અનુષ્ઠાન તેા તે વખતે જ કાલગ્રહણ લીધા પછી અનુષ્ઠાન કરનાર કરાવનારે સજ્ઝાય પડાવ્યા પછી અનુષ્ઠાનની ક્રિયા થાય. પછી તરત જ ૧ પાટલી, ૧ સજ્ઝાય, ૧ પાટલી કરવી.
થાય.
૪. વેત્તિ પાભાઇકાલના અનુષ્ઠાન તે કાલગ્રહણ લીધા પછી પ્રતિ॰ પડિલેહણુ, કાલ પર્વમા પછી જ અનુષ્ઠાન કરાવનારે એક સજ્ઝાય પડાવવી. અનુષ્ઠાન કરનારે એક કાલગ્રહણની એક અને એ કાલગ્રહણની એ સજ્ઝાય પડાવવી. અનુષ્ઠાન કરનાર, કરાવનારે પાભાઈ કાલની સજ્ઝાયમાં સજ્ઝાય પડાઉં ‘ જાવ સુદ્ધ ’એાલવાનુ પછી સૂત્રાદિનું અનુષ્ઠાન કરવું. પછી વૈરત્તિકાલની પાટલી, સજ્ઝાય, પાટલી, પછી પાભાઇકાલની પાટલી સજ્ઝાય પાટલી કરવી.
પ. સજ્ઝાય કે પાટલી ભાંગે તે વધુમાં વધુ નવવાર ફરી કરી શકાય. નવમી વખત ભાંગે તે તે કાલગ્રહણ જાય. ૬. ક્રિયા કરાવનારની સજ્ઝાય ભાંગે તે ખીજી વાર પેાતે પટાવી શકે નહિ. તેમજ ક્રિયા પણ કરાવી શકે નહિ. જો બીજે કાઈ ક્રિયા કરાવનાર ન હાય તા ાતે ક્રિયા કરાવે એવી પ્રવૃત્તિ છે. પણ ત્યાં ક્રિયા કરનારા બધા એક સજ્ઝાય વધારે પડાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org