________________
શ્રી પ્રવ્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ૬. ધુમસ, અરણ્યવાતથી ઉડતી સચિત્તરંજ, કેશવૃષ્ટિ જ્યાં સુધી પડે ત્યાં સુધી, મહાકલહ, લેછાદિ ભય, નજીકમાં સ્ત્રીપુરૂષનું યુદ્ધ, ધુલેટી પર્વ, ગાઢઆગ વગેરે શાંત ન થાય ત્યાં સુધી, દંડિક મારણે બીજે બેસે નહિ ત્યાં સુધી અસઝાય.
ધુમસ સંયમઘાતિ હોઈ ઉન્મેષ નિમેષ અને શ્વાસે શ્વાસ સિવાય બીજી ક્રિયા ન થાય. બારણું બંધ રાખી કામળી ઓઢીને બેસી રહેવું જોઈએ.
૭. ધડહડ અને ભૂમિકંપ, માંસ અને રૂધિર વૃષ્ટિએ ૮ પ્રહર, ગામને ભેજિક આદિ મરે, તથા વસતિ અથવા સાત ઘરમાં કે ઈ મરે તે અહેરાત્ર અસક્ઝાય.
૮. હળી લાગે ત્યાંથી ધૂળ ઉડે ત્યાં સુધી અસઝાય. - ૯ તિર્યંચનું લેહી, માંસ, ચામ, હાડકાં ૬૦ હાથમાં હોય તે પડ્યા પછી ત્રણ પહોર અસક્ઝાય. ઉદ્ધયેથી પણ ન સૂજે. પણ જ્યાં લોહી પડવું હોય તે સ્થાન
ઈને સાફ કરી પાણી ૬૦ હાથની બહાર પર તે અસક્ઝાય નહિ.
૧૦. ઇડું ભાંગ્યું હોય, સ્ત્રી તીચની પ્રસૂતિ થઈ હોય કે જરા પડી હોય તે ત્રણ પ્રહર અસજઝાય.
૧૧. મનુષ્યનું લેહી માખીના પગ જેટલું પણ ભૂમીએ અગર વસ્ત્ર ઉપર પડેલું હોય તે અહોરાત્રી, તે અસઝાય બીજા દિવસના સૂર્યોદયે પૂરી થઈ જાય એટલે પ્રભાતમાં પહેલું સૂર્યોદયે શુદ્ધ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org