________________
અસઝાય
૧૧૭ સંદિ. ભગ અચિત્તરજ એહડાવણયં કાઉ૦ કરું? ઈચ્છ. અચિત્તરજ ઓહડાવણીયં કરેમિ કાઉ૦ અન્ન૧૦૮ શ્વાસોશ્વાસ ૪ લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી કાઉ૦ કરી લોગસ પછી ખમા દઈ અવિધિ આ૦ મિ. ૬૦ કહેવું)
- આ પ્રમાણે કાઉસ્સગ્ન ન કર્યો હોય તે ૧૨ માસ સુધી તેને માટે અસ્વાધ્યાય, એગ કરાવી ન શકે, ચોમાસું કરી શકાય, કલ્પસૂત્રાદિ સૂત્રો ન વંચાય.
૨ આસો અને ચિત્ર સુદ ૫ ના, અષાઢ, કાર્તિક તથા ફાગણ સુદ ૧૪ ના મધ્યાન્ડથી માંડી વદ ૧ ની અહારાત્રી સુધી (વદ ૨ ના સૂર્યોદય સુધી) અસજઝાય, એટલે વદ રના સવારના ઉત્કાલિકમાં પ્રવેશ કરાવી શકાય, તેમ જ કાલિકમાં પણ કાલગ્રહણ વગર બીજી વખત પ્રવેશ કરવાને હોય તે કરી શકાય. અર્થાત્ ખાલી પયણું કરી શકાય.
૩વિશાખામાં સૂર્ય પ્રવેશ પછી વૃષ્ટિ, ગર્જના, વિધુતની અસજઝાય, તેમાં વૃષ્ટિ તથા ગર્જનાની બે પ્રહર, તથા વિજળીની એક પ્રહર અસઝાય.
૪. ગંધર્વપુર (બળતાં નગર જેવો દેખાવ) દિગ્દાહ (છિન્નમૂલદાહ) ઉલ્કા (સુરેખા) અથવા પ્રકાશ યુક્ત સરેખા તણખા જેવા, ઉપર પ્રકાશ નીચે અંધકાર, અજ્ઞાન સંધ્યા છેદમાં એક પ્રહર અસક્ઝાય. ' ૫. વર્ષીકાલે ૭. શિયાળે ૫, ઉનાળે ૩ તારા પતનની અસઝાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org