________________
નીચેના કારણે દિવસ પડે
૧૩. નીચેના કારણે દિવસ પડે
૧. સ`ઘટ્ટા વિના વાછુટ આદિના ચેગે સહેજ શરીર કે કપડુત બગડે તા.
૨. પારિસી ભણાવવી રહી જાય તો.
૩. વાપર્યા પછી ચૈત્ય॰ કરવું રહી જાય તે.
૪. પચ્ચક્ખાણુ પારવું રહી જાય તે. ૫. દહેરાસર જવાનું ખીલકુલ રહી જાય તે.
૬. સ થારા પારિસી ભણાવવી રહી જાય તે. ૭. ઉલટી થાય તે.
૧૫
૮. જોગમાં વહોરેલા કલ્પ્ય આહારમાંથી આહાર કે એઠું પરઠવવું પડે તા.
૯. પચ્ચક્ખાણુના હિસાબે ન ખપતું વહેારાઈ ગયું અને ભૂલમાં વાપર્યું... હાય તા.
૧૦. સ`ઘટ્ટા બહારના આહાર પાણી વપરાય તેા. ૧૧. સંઘટ્ટા વગરનું, અગર અશુદ્ધ વસતિમાં લીધેલ સંઘટ્ટાનું કપડું, પાતરૂં વગેરે વાપરે તા.
૧૨. મુ·સી પચ્ચક્ખાણ ભાંગે તે.
૧૩. વાળાવા વગર સેા હાથની બહાર જાય તા. ૧૪. સેા હાથ અહાર પંચેન્દ્રિયની આડે પડે તે, સઘટ્ટો જાય તેથી સંઘટ્ટા બહાર થયેલી મેચરી પાણી થાપરે તે.
૧૫. વરસાદ આદિના કારણે બહારની વસતિ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org