________________
૧૭૯
સંધો લેવાની વિધિ
૧૦. સંઘો આઉત્તવાણય લેવાની વિધિ
બહુપડિપુના પિરિસિના ટાઈમે પાતરાં, પડતાં ઝેળી તક પણ આદિની ૨૫-૨૫ બેલથી પડિલેહણ કરી લેવી.
પચ્ચકખાણના ટાઈમે પચ્ચકખાણ પારતી વખતે સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા. સંઘઠ્ઠામાં કામળી, આસન તથા એઘારીયું એકતારીયું જોઈએ.
સ્થાપનાજી આગળ સંઘટ્ટામાં લેવાની દરેક વસ્તુ. . છુટી છુટી જમીન ઉપર ગોઠવવી. (એક બીજાને અડે.
નહિ. તેવી રીતે) પછી.
ખમા, ઈરિગ કરી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ભાત પાણી સંઘટ્ટ (આઉત્તવાણય હોય તો સંઘર્ટ આઉત્તરાણઃ કપડે, કામલી. આસન, પાત્રા તરપર્ણી, લોટ આદિ કરવા (જે જે લેવાનાં હોય તેનાં નામ બદલવા) સુહપત્તિ પડિલેહું? ઈચ્છ. પછી મુહ૦ ૫૦ બેલની પડિલેહી, એ જમણ પગ ઉપર મૂકી. દરેક ચીજ ૨૫-૨૫ બેથી ત્રણ ત્રણ વાર એટલે ૭૫ બોલથી પડિલેહણા કરવી. ચરવલી–દોરે તથા દાંડે ૧૦–૧૦ બેલથી ત્રણ વાર એટલે ૩૦ બેલથી
૧. સંઘદો જ્યાં લેવાનો હોય ત્યાં કાજે લીધેલો હોવો જોઈએ.
૨. ગે ચરી સિવાયના સંપટ્ટામાં “માત Tv 'ન બોલવું તથા. એકલા સ ઘટ્ટ માં “ચાયત્તવાળ” શબ્દ ન બોલવો.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org