________________
સંધટ્ટો લેવાની વિધિ
૧૧૧ સંઘટ્ટો લઈ એક આચારિક સાથે ગોચરી કે ઠલે જતાં સો ડગલા બહાર પંચેન્દ્રિયની આડ પડવી ન જોઈએ, જે પડે તે વહેરેલા આહાર-ભાત પાણી કામમાં આવે નહિ, ફરીથી સંઘટ્ટો લઈને ગેચરી લાવે તે કામમાં આવે. સાથે બીજા બે આચારિક, અથવા ગણિ, પંન્યાસ, કે આચાર્ય મહારાજ હૈય તે આડ પડે તે પણ તે ગણાય નહિ. (ગણિ પંન્યાસ તથા ઉપાધ્યાય બે આચારિક અને આચાર્ય મહારાજ ત્રણ આચારિક ગણાય છે.)
' સંઘટ્ટામાં લીધેલું પતરું તર૫ણી કે બીજી કઈ વસ્તુ છૂટી જાય તે તે પાત્ર, વગેરે સંઘટ્ટા બહાર જાય, તેમાં રહેલી વસ્તુ વાપરી ન શકાય. વાપરે તે દિવસ પડે.
આઉત્તવાણવાળા જેગમાં આખું ધાન, ખાખરા, આખી મેથી કે, આખી મેથીવાળી બનાવેલી વસ્તુ, પાપડ કે અવાજ થાય એવી કોઈપણ વસ્તુ કામમાં આવે નહિ.
આહાર પાણી કરી રહ્યા પછી પાતરાં મૂકવાં હોય ત્યારે મહાનશીથ અથવા તેથી ઉપરાંતના ગવાળા પાસે નીચે પ્રમાણે આદેશ માગવા :
ઇચ્છા સંદિ. ભગવદ્ ! સંઘટ્ટ (આઉત્તવાણયે) તરપણું પાતરી. કપડે, કાંબળી આસન (જે રાખવાનાં હોય તેનાં નામ લેવાં) આદિ રાખું, ઝોલી, પાતરાં, આદિ મુકું, (મહાનિશીથ આદિ વાળા મુકો કહે) ત્યાર પછી દાણે દુણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org