________________
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ નવકાર, ખમાય ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ઈચ્છ, મુહપત્તિ પડિલેહી બે વાંદણ દઈ અવગ્રહની બહાર નીકળી ઇચ્છાકારેણ સંદિસહ પાભાઈ કાલ પઉં? રજાવશુદ્ધ છે. અમારા ઈચ્છકારી સાહ પાભાઈ કાલ સુઝે?
દાંડીધર તથા બીજા પણ “સુ ” કહે..
કાલગ્રહી-“ભગવન્! મુ પાભાઈકાલ સુદ્ધ” કહે,
પછી બન્ને જણ સાથે ખમા દે.
કાલગ્રહી-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સઝાય કરું? ઈચ્છે. એક નવકાર તથા ધર્મો મંગલની પાંચ ગાથા બોલે. પછી,
દાંડીધર-ખમા દઈ, “ઈચ્છકારી સાહો દિઠું સુઅ કિચિ ? ?
કાલગ્રહી તથા બીજા બધા ન “કિંચિ” કહે. દાંડીધર-દાંડી પૂજીને પાટલી ઉપર જાળવીને મૂકે.
પછી બન્ને જણા સાથે ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી એક નવકારથી બને જણ પાટલી ઉથાપે.
૧. જે કાલ હોય તેનું નામ બોલવું. ૨. પાભાઈ કાલ સિવાયને કાલમાં જાવસુદ્ધ ખેલવું નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org