________________
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ગાથા કહે. પછી બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી ઇચ્છા સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? ઈરછ. ખમા ઈચ્છા સંદિભગવન્! બેસણે ઠાઉ? ઈચ્છ. ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં દઈ એક નવકારે પાટલી ઉઠાવે.
૫–પાટલી (કાલમાંડલાં પડિકમવા) ની વિધિ
ખુલ્લા સ્થાપનાચાર્ય આગળ પાટલી, મુહપત્તિ અને બે દાંડી બધુ છુટુ ગોઠવવું. પછી ખમાર ઈરિટ કરીને બેસીને એઘાથી ડાબા હાથની હથેળી પૂંજી, હાથમાં પાટલી લઈ ૨૫ બોલથી પડિલેહી, જમીન પૂંજી પાટલી હાલે નહિ તેમ ગોઠવવી. પછી મુહપત્તિ લઈ ૨૫ બોલથી પડિલેહી પાટલી ઉપર મુહપત્તિ મૂકવી, પછી ડાબી આજુની દાંડી લઈ દશ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર આડી મૂકવી, પછી જમણી બાજુની દાંડી લઈ દશ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર પહેલી દાંડીને અડે નહિ તેમ
૧. “માવત્ ! ! સંગ્લાય યુદ્ધ ' કહ્યા પછી ક્રિયામાં ભૂલચૂક થાય તે ફરી એક નવકારે પાટલી થાપી. “સઝાય સુદ્ધ પછીની આગળની વિધિ કરે. બે સઝાય સાથે પઠાવવી હોય તે
અવિધિ આશાતના કહ્યા સિવાય મુહપત્તિ પડિલેહવાને આદેશ માગી ૫૦. બોલથી મુહપત્તિ પડિલેહી, આગળની ક્રિયા કરવી. બીજી સઝાય પઠાવવામાં મવન! મુ સફાય સુદ્ધ' સુધીમાં જો ભૂલ થાય કે ભાંગે તે બને સઝાય જાય. બન્ને ફરીથી કરવી પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org