________________
૮૬
શ્રી પ્રત્રજ્યા ગાદિ વિધિ સંગ્રહ પગ પાછળ જમીન પર ટેક. પછી એઘાની દશી,
ઘાને વચલા દેરાનો છેડો મુહપત્તિને છેડે, કંદરાનો છેડે અને ચેલપટ્ટાનો છેડે, એમ પાંચ વાના ભેગા કરી, જમણે હાથ જમણા પગની વચમાં લઈ નિસીહિ નમે ખમાસમણુણું” કહેતા ઉભા થાય.
દાંડીધર પણ સાથે જ ઉભા થતાં ઈચ્છકારી સાહ ઉવઉત્તા હેહ પાભાઈકાલ વારવટું બેલે. (તે વખતે બીજા બધા તથા કાલગ્રહી પણ “વારવટું બેલે) પછી દાંડીધર કાલગ્રહીની સામે દાંડી ધરી રાખે. - કાલગ્રહી પાભાઈકાલ લેવાવણીયં કમિ કાઉસ્સગ્ગ અનથ૦ કહી. એક નવકારનો કાઉસગ્ગ નમો અરિહંતાણું” કહા સિવાય હળવેથી હાથ ઉપાડી લેગસ્સ સાગરવરગંભીરા સુધી અને ધીમે મંગલની સત્તર ગાથા મનમાં ચિંતવે.
દાંડીધર-કાલગ્રહી નવકારનો કાઉસ્સગ્ન કરે ત્યારે કાલગ્રહીના બન્ને ખભા મુહપત્તિથી ત્રણવાર પૂજે, તથા લેગસ્સ અને સત્તર ગાથા વખતે વારંવાર કાલગ્રહીના પગ ઘાથી પૂજે. (મુહપત્તિને છેડે ખભે તથા ઘાની દશી પગે અડે તેમ)
સત્તર ગાથા પૂરી થયા બાદ બને (દાંડીધર અને કાલગ્રહી) પોતપોતાના ડાબા હાથ તરફ જમીન પૂજીને બીજી દિશામાં ઉભા રહે, ત્યાં,
૧. જે કાલ હેાય તેનું નામ બોલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org