________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
નિશીથસૂત્ર ઉ–૧૯ ગા-૬૧૩૧-પ્રિયધી, દૃઢધી સ’વિજ્ઞ, પાપભીરૂ, સત્ત્વશાળી, ભય વગરના-ડરપેાક ન હોય તેવા સાધુ કાલગ્રહી-દાંડીધર બની શકે. પ્રથમ વસતિ શેાધવી. (વડિલ સાધુ કાલગ્રહી અને અને લઘુ સાધુ દાંડીધર થાય)
૭૮
કાલગ્રહી—ઇરિયાવહી કરી દશ ખેલથી ઈંડાસણની પડિલેહણ કરી કાો લે. પછી
દાંડીધર—સ્થાપનાચાય જી આગળ પાટલી મુહપત્તિ, અને એ દાંડી ગાઠવે.
(દાંડીધર કાલગ્રહીની ડાખી માજી રહે)
કાલગ્રહી તથા દાંડીધર અને સાથે ખમાસમણું દઈ ઇરિયાવહી કરે (સુત્રા કાલગ્રહી મેલે) પછી દાંડીધર ખમા॰ ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! વસતિ પર્વે ? આદેશ માગે.
કાલગ્રહી—પવેહ.
દાંડીધર—ઇચ્છ.... ખમા॰ ભગવન્ ! સુદૃાવસહી. કાલગ્રહી—તહત્તિ.
દાંડીયરનીચે બેસી પાટલી પચીસ બેલથી પડિલેહી ગાઠવે પછી મુહપત્તિ પચીસ એાલથી પડિલેહી, પાટલી ઉપર મૂકે, એ દાંડી દશદશ ખેાલથી પડિલેહી પાટલી ઉપરની મુહપત્તિ ઉપર છુટી મૂકે. પછી દાંડી સહિત
૧. પાટલી, વગેરે દરેક ચીજ લેતાં તથા મૂકતાં તે ચીજ, હાથ તથા સ્થાન ત્રણ ત્રણવાર પૂજવું. પાટલી, મુહપત્તિ કે દાંડી વગેરે કાંઈ હાલવું ચાલવું જોઈએ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org