________________
કાલગ્રહણની વિધિ
કાલગ્રહી અને દાંડીધર બને સાથે ખમાસમણું દે, કાલગ્રહી-ઈચ્છાકારેણ સંદિસહ પાભાઈ કાલ કાલ હોય તે) ડિઅરું? ઈચ્છ, પછી
કાલગ્રહી તથા દાંડીધર બન્ને સાથે મત્યએણ વંદામિ આવલ્સઈ ઈચ્છે ” કહી પોત પોતાની જમણી બાજુ વળી પૂર્વ તરફ જગ્યા પૂજતા પૂજતા અસજજ આસજ્જ આસજજ નિશીહિ એમ ત્રણ વાર કહેતાં કહેતાં કાલમાંડેલાના સ્થાને જાય અને “નમે ખમાસમણાણું ? કહે ત્યાં કાલગ્રહી પશ્ચિમ તરફ મુખ રાખી ઉભા રહે.
દાંડીધર “મથએણુ વંદામિ આવલ્સઈ ઈચ્છે? કહી પોતાની જમણી બાજુ વળી પશ્ચિમ તરફ જગ્યા પૂજતાં પૂજતાં “આસજજ આસજજ આસજજ નિસીહિ? એમ ત્રણ વાર કહેતા કહેતા પાટલી પાસે આવી “નમે ખમાસમણાણું કહી, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ પાભાઈ કાલ (જે કાલ હોય તે) વારવટ્ટ કહે (તે વખતે બીજા બધા તથા કાલગ્રહી પણ “વારવફ્ટઃ બેલે) પછી દાંડીધર ઇચ્છ, મર્થીએણુ વંદામિ આવલ્સઈ ઈચ્છે ? એમ કહી
૧. વેરત્તિ અને પાભાઈ કાલ હોય તે પૂર્વ તરફ જાય. | વાઘાઈ અને અધરત્તિ , , , ઉત્તર ,, , ૨. વેરત્તિ અને પાભાઈમાં પશ્ચિમ તરફ અને વાઘાઈ અધરત્તિ
દક્ષિણ તરફ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org