________________
~~
~
કાળસપ્તતિકા પ્રકરણ ( કલોલ ) ઉત્સધ અંગુલથી નિષ્પન્ન એક જન પ્રમાણને (gિs). પહોળ, લાંબો અને ઉંચે, (સ્ત્રો) પાલાની ઉપમાવાળો (સિદ) પાલે સમજે, એમ અહીં વૃદ્ધો કહે છે. ૩. पजथूलकुतणुतणुसम, असंखदलकेसहरसुहुमथूले। अध्धुद्धारे खित्ते पएस वाससय-समय-समया ॥ ४॥
અર્થ –(પન્નથુતપુતપુરમ) પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સરખા એવા ( અવસ) અસંખ્યાતા કપેલા કેશબંડને અર્થાત દેવકુરુ અને ઉત્તરકુરુના યુગલીયાના એકેક વાલાને (વારની) સે સો વર્ષ () અપહરણ કરીએ એટલે એકેક કકડો પાલામાંથી કાઢીએ, તે રીતે જ્યારે તે પાલે ખાલી થાય ત્યારે (કુદુમથુ) સૂક્ષ્મ ને બાદર (વધુ) અદ્ધા પાપમ થાય. એટલે એક વાળના અસંખ્ય ખંડ કપેલા તેમાંથી એક એક ખંડ સે સો વર્ષે કાઢીએ ત્યારે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ થાય તે નિલેપ કાળ અસંખ્યાત વર્ષને થાય અને સો સે વર્ષે વાલાને અસંખ્યાતા કલધ્યા સિવાય કાઢીએ ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય.
હવે બીજી રીતે અસંખ્યાતા કલ્પીને (રમા) સમયે સમયે એક એક ખંડ અપહરીએ-કાઢીએ ત્યારે સૂક્ષ્મ ઉદ્ધાર પામ થાય તે નિલે પકાળ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય અને વાલાગ્ર અસંખ્યાત ક૯યા સિવાય અપહરીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે કાળ સંખ્યાતા સમય પ્રમાણુ જ થાય. - હવે ત્રીજી રીતે તે પાલામાંથી અસંખ્યાત કપેલા વાળાગ્રે સ્પર્શેલા આકાશપ્રદેશને (સમય) સમયે સમયે અપહરીએ તે રીતે પાલો ખાલી થાય ત્યારે બાદર (વિ) ક્ષેત્ર પલ્યોપમ થાય અને વાળાગે સ્પશેલા તથા નહીં સ્પર્શેલા બધા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ એ રીતે પાલો જ્યારે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર ૫૯પમ થાય. આ બંને પ્રકારમાં નિલે પકાળ અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી પ્રમાણ થાય, પરંતુ બાદર કરતાં સૂક્ષ્મ કાળપ્રમાણ વિશેષ જાણવું. ૪.
अस्संख संखवासा, असंखसप्पिणि कमा सहममाणं। थूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥ ५॥
અર્થ -(ર) સૂક્ષ્મ અદ્ધા પોપમન નિલેપ-પાલે ખાલી થવાનો કાળ અસંખ્યાત વર્ષનો છે, ( સંવાલા ) સૂક્ષ્મ ઉદ્ધાર પાપમને નિલેપપાલે ખાલી થવાને કાળ સંખ્યાત વર્ષનો છે અને ( અસંતુિિા ) સૂક્ષ્મ ક્ષેત્ર
૧ ત્રણ પ્રકારના અંગુલ પૈકી આ એક અંગુલ છે તે અહીં લેવાનું છે.