________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ
૧૩૯
યંત્રમાં ચંદની સંખ્યા ચાર લાખ જણાવવાને માટે છે અને એક, બે વિગેરે સંખ્યા આંતરે આંતરે સર્વાર્થસિધ્ધ જનારાની છે.
ત્યારપછી ચાદ લાખ સર્વાર્થસિધે અને એક મેસે, વળી ચાદ લાખ સર્વાર્થસિધે એક મોક્ષે, એમ ચોદ ચોદ લાખ અને અંતરે એક એક સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ચાદ ચદ લાખને અંતરે બે બે સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ચાદ દ લાખને અંતરે ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ , સાત સાત, એમ યાવત્ પચાસ પચાસની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું.
२ प्रतिलोम सिद्धदंडिकानी स्थापना
મોક્ષે | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર. સર્વાર્થસિધ્ધ | ૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪ લાખ અસંખ્યય વાર.
तो दोलक्खा मुक्खे, दुलक्ख सव्वठि मुक्खि लक्खतिगं। इय इगलक्खुत्तरिआ, जा लक्खअसंख दोसु समा ॥ ५॥
અર્થ (તો) ત્યારપછી (રોઢલ્લા મુ) બે લાખ મેસે, (સુa સદ્ધિ) બે લાખ સવોથસિધ્ધ, ત્યારપછી (મુકિત અતિ) ત્રણ લાખ મક્ષે, ત્રણ લાખ સર્વાર્થસિધ્ધ, (૨૪) એ પ્રમાણે (ફુવાજીપુત્તાિ ) એક એક લાખ વધારતાં (ઝા વારંવ રોણુ સમા) યાવત્ અસંખ્યાતા લાખ સુધી બંનેમાં સરખા કહેવા. - વિવેચન – અસંખ્યાતમી વાર પચાસ મોક્ષે ગયા પછી ચિદ લાખ સર્વાર્થસિદ્ધ-એ પ્રમાણે આગલી ગાથામાં કહ્યા પછી બે લાખ મેશે અને બે લાખ સર્વાર્થસિદ્ધ, પછી ત્રણ લાખ મોક્ષે અને ત્રણ લાખ સવોથે, પછી ચાર લાખ મોક્ષે અને ચાર લાખ સથે, એમ એક એક લાખની સંખ્યા વધારતાં બંનેમાં મોક્ષમાં અને સર્વાર્થસિદ્ધમાં સરખા સરખા કહેતાં અસંખ્યાતા લાખ લાખ થાય ત્યાં સુધી કહેવું. ૫.
३ समसंख्य सिद्धदंडिकानी स्थापना
ક્ષે
૨-૩-૪-પ-૬ ૭-૮-૯-૧૦-૧૧ ૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું સર્વાર્થસિધ્ધ | ૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું