________________
૧૯૦
પ્રકરણસંગ્રહ.
પ
w
w
w ?
निग्गंथकसाईणं, चउदस उ सिणायओ सुयाईओ । दारं ७ आइतियं तित्थंमि उ, तित्थातित्थेसु अंततियं ॥४५॥ दारं ८
અર્થ --હવે નિર્ચ થના ચોથા ભેદ નિવારણ થાળ) નિને તથા કષાય કુશીલ નિગ્રંથને ઉત્કૃષ્ટથી (૪૩૩ ૩) ચદપૂર્વનું શ્રુતજ્ઞાન હોય. (સિગાથો પુરા ) સ્નાતક કૃતાતીત હોય કારણ કે તેરમે, ચંદમે ગુગુઠાણે કેવળ જ્ઞાન હોય અને છાઘસ્થિક એટલે પહેલાં ચાર ) જ્ઞાન ટળે ત્યારે જ કેવલી થાય.
હવે આઠમું તીર્થદ્વાર કહે છે --(આતિષે તિર ૩) પ્રથમના ત્રણ નિર્ગથ એટલે ૧ જુલાક, ૨ બકુશ અને ૩ પ્રતિસેવા કુશીલ એ તીર્થમાં જ હોય. (વંતતિ ) છેલ્લા ત્રણ કષાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક (તિસ્થતિ છે ) તીર્થે હોય અને અતીર્થ પણ હોય. અતીર્થ તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ જ હોય, એ બે વિના બીજા તીર્થ જ હોય. ૪૫.
હવે નવમું લિંગદ્વાર કહે છે :-- नियलिंगे परलिंगे, गिहिलिंगे वावि दवओ हुज्जा। नियलिंगि च्चिय भावेण, हुज सव्वे पुलागाई ॥ ४६ ॥ दारं ९
અર્થ:--(નિવર્જિ) પુલાકાદિ પચે નિર્ગથે સ્વલિંગે એટલે સાધુવેશે, (દ્ધિ) અન્ય લિગે એટલે અન્ય તીથીને વેશે તથા (િિ૪િ વારિ) ગૃહ સ્થલિગે એ ત્રણે લિગે (વારે દુઝા) દ્રવ્યથી હાય. (નિઢિ િવિય મા ) અને ભાવથી સ્વલિગેજ (દુઝ સો પુરા) એ પાંચે પુલાકાદિ નિ હોય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિજલિગ જ હોય. ૪૬.
હવે દશમું શરીરદ્વાર કહે છે:-- हायनियंठपुलाया, ओरालियतेयकम्मणसरीरा । बउसासोव विउव्वा वि, कसायाहारगतणू वि॥४७॥ दारं १०
અર્થ—(વ્હાનિઘંદપુરાવા) સ્નાતક નિગ્રંથ, નિગ્રંથ નિર્ગથ અને પુલાક નિર્ગથ એ ત્રણ નિગ્રંથને (રઢિયાર) દારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય. (વાસાવ વિપદા વિ) બકુશ અને પ્રતિસેવા કુશીલને વૈક્રિય સહિત ચાર શરીર પણ હોય. (રાણાયાઘાતપૂ વિ) કષાયકુશીલને આહારક શરીર સહિત પાંચ શરીર પણ હોય. ૪૭.