________________
nnnnnnnnnnnn
શ્રી નિગોદષદ્વિશિકા પ્રકરણ. એજ વાતને વિશેષ સમજાવવા માટે ફરીથી કહે છે – गोलहिं हिए लोगे, आगच्छइ जं तमेगजीवस्स । उक्कोसपयगयपएसरासितुल्लं हवइ जम्हा ॥ २१ ॥
અર્થ –(ા ) જે માટે (ઢો) કાકાશના પ્રદેને (ર્દિ) ગેળાની અવગાહનાવડે (હિ) ભાંગવાથી (f) જે રાશિ (સાજીદ) આવે (જં) તે (તિરું) રાશિ તુલ્ય (પાવર) એક જીવના (પથપાસ) ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશ (ધ્રુવ ) હાય છે.
વિવેચન –લકાકાશના પ્રદેશ રાશિને એક ગોળાની અવગાહના જે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે તેના વડે ભાંગવાથી જે રાશિ આવે તેટલા ઉત્કૃષ્ટપદે એક જીવના પ્રદેશ હોય છે. આ ૨૧ છે
अहवा लोगपएसे, इकिके ठवय गोलमिक्किं । एवं उक्कोसपएकजियपएसेसु मायंति ॥ २२ ॥
અર્થ –(મહુવા) અથવા (1) કાકાશના (શિ) એક એક (gg) પ્રદેશે (જોક્ટમિલિ) એક એક ગોળાને () સ્થાપન કરો. (g) એ પ્રમાણે (૩રપ૬) ઉત્કૃષ્ટપદે રહેલા (જુનિયપાસે) એક જીવ પ્રદેશ તુલ્ય પ્રદેશમાં તે ગેળા (માયંતિ) સમાય છે.
વિવેચન –અથવા લોકના એક એક પ્રદેશને વિષે એક એક ગોળો સ્થાપન કરે, અને તે પ્રમાણે સ્થાપન કરતાં તે ગોળાઓ જેટલા આકાશપ્રદેશને રોકે તેટલા જ એક જીવના ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે જાણવા માટે ગેળાઓ તેમજ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે સરખા જાણવા. ૨૨ .
गोलो जीवो य समा, पएसओ जं च सव्वजीवाऽवि । हुंति समोगाहणया, मज्झिमओगाहणं पप्प ॥ २३ ॥
અર્થ-જોટો) ગોળો (૪) તથા (વીવો) જીવ એ બને અવગા હનાના (gud) પ્રદેશ આશ્રી (રમા) તુલ્ય છે. (i = ) જે કારણ માટે (સહકીવાવ) સર્વ જીવો પણ (મન્સિમri) મધ્યમ અવગાહનાને () પામીને-આશ્રીને (મોrvયા) સરખી અવગાહનાવાળા (કુંતિ) હોય છે.
વિવેચન –ગોળો તથા જીવ એ બંને અવગાહનાના પ્રદેશને આશ્રીને તુલ્ય