________________
૨૮૬
પ્રકરણસંગ્રહ ઘડે ફુટે છે ત્યારે તે આ ભવમાં પણ અધમ ગણાય છે અને પરભવમાં તે દુર્ગતિના ભાજન જ થાય છે. ૨૦. | દાંભિકના બાહ્ય વૈરાગ્યાદિક જોવાથી વિચક્ષણ માણસો કેમ મેડ પામે ? તે ઉપર કહે છે – मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति । धूर्तस्य वाक्यैः परिमोहितानां, केषां न चित्तं भ्रमतीह लोके ? २१
અર્થ-(ધ) વળી મુગ્ધ એટલે ધર્મના તત્વને નહીં જાણનાર ( s) સામાન્ય જનસમૂહ પણ (હિ) નિશ્ચ (ાત્ર મા) જે સારા કે નઠારા માર્ગમાં (નિરિત) સ્થાપન કર્યો હોય, (તક) તે માર્ગમાં (સ જાતિ) પ્રીતિને કરે છે. (૬૬ ) આ જગતમાં (પૂર્વલ્સ) ધૂર્તન ( વાદ) વચનેવડે (fોહિતાનાં) મેહ પામેલા (કાં) ક્યા માણનું (ર) ચિત્ત (ન અમતિ) નથી ભમતું–ચલાયમાન થતું નથી? સર્વનું મન ભમે છે.
વિશેષાર્થ –લેકસમુદાયને મોટો ભાગ પ્રાયે ધાર્મિક વિષયમાં મુગ્ધ જ હોય છે. વ્યવહારમાં વિચક્ષણ ગણાતા અને રાજદ્વારી વિષયમાં અતિ પ્રઢ ગણાતા મનુષ્ય પણ ધાર્મિક વિષયમાં હેય ( ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક) બાબતેના વિવેકથી રહિત અને શાસ્ત્રના રહસ્યને નહીં જાણનાર હોય છે, તેથી તેઓ દાંભિકના વચનથી ઠગાઈને ઉન્માર્ગે પણ જાય છે, માટે સાચા તત્ત્વને જાણનાર મહાત્માઓએ તેમને સન્માર્ગે લાવવા ઘટે છે. ૨૧ - અંતઃકરણને વિષે સાચા વૈરાગ્યને ધારણ કરનારા મુનિઓ પરને વંચનાદિક કરતા નથી અને પિતાના મનનું જ રંજન કરે છે, તે કહે છે – ये निःस्पृहास्त्यक्तसमस्तरागा-स्तत्वैकनिष्ठा गलिताभिमानाः। संतोषपोषैकविलीनवाञ्छा-स्तेरञ्जयन्ति स्वमनोन लोकम् ।२२॥
અર્થ:-(જે) જેઓ (નિસ્પૃદ) ખરેખરા નિસ્પૃહી છે, (અવતરમતTri) જેઓએ સમગ્ર રાગદ્વેષનો ત્યાગ કરે છે, (તસ્વૈછિદ) જેઓ તત્વમાં જ એકનિષ્ઠાવાળા છે, ( તામિકાના) જેમનું અભિમાન નષ્ટ થયું છે અને (સંતોષgોવિઝીનવામછા) સંતોષના પિષણવડે જેમની વાંછા-ઈચ્છા નાશ પામી છે, (તે) તેઓ (મન) પિતાના મનને જ (ક્ષત્તિ ) રંજન કરે છે; પણ (ન ઢોવામ) લેકોને રંજન કરતા નથી.
વિશેષાર્થ –જેઓ સ્ત્રી, પુત્ર અને ધનાદિક સંબંધી આ ભવના સુખની વાંછા રહિત હોય છે, સમગ્ર શરીરાદિક પિગલિક વસ્તુને વિષે રાગદ્વેષ રહિત