Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૪ પ્રકરણસંગ્રહ. ઉત્પન્ન કરે છે. આવા અનેક કારણોને લીધે વૈષયિક સુખ વાસ્તવિક સુખ નથી. વાસ્તવિક તે આત્માના સ્વરૂપનું જ્ઞાન અને તેથી થતા સંતેષ, વિવેક અને વૈરાગ્યાદિવડે પ્રાપ્ત થયેલું સુખ જ સાચું સુખ છે. ૧૭. વિષયસુખના અથઓની બેટી માન્યતા દેખાડવાપૂર્વક મુનિએની તેનાથી જ વિમુખતા બતાવે છે – क्षुधातृषाकामविकाररोष-हेतुं च तद्भेषजवद्वदन्ति । तदस्वतन्त्रंक्षणिकंप्रयासकृत् , यतीश्वरा दूरतरं त्यजन्ति॥१८॥ અર્થ – સુધા) સુધા, (તુષા) તરશ, ( વિવાદ) કામને વિકાર અને ( હેતું ૪) ક્રોધના જે જે હેતુઓ-કારણે છે, (ર) તેને વિષયલુબ્ધ પ્રાણીઓ (વાવ) ઔષધની જેવા (ત્તિ) કહે છે–માને છે, પરંતુ (ર) તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઔષધ ( ર્જ ) પરાધીન છે, (f ) ક્ષણિક છે અને (પ્રાષ) પ્રયત્નથી સાધ્ય છે, તેથી તેને ( ) મુનીશ્વર (દૂતાં) અત્યંત દૂરથી જ (ચત્તિ) તજી દે છે. ૧૮. વિશેષાર્થ –આ સંસારના સુખમાં મેહ પામેલા પ્રાણીઓ અનેક પ્રકારના ભક્ષ્યાભઢ્યને ખાઈને સુધારૂપ રોગની શાંતિ માને છે, અનેક પ્રકારના શુદ્ધાશુદ્ધ પિયનું પાન કરી તુષાની શાંતિ માને છે, વિષયભેગ ભેળવીને કામવિકારની શાંતિ માને છે, તથા પિતાને અણગમતી બાબતમાં બીજા ઉપર ક્રોધ કરી તેની શાંતિ માને છે; પરંતુ તે સર્વ તેમની માન્યતા વિપરીત જ છે કેમકે ખાન, પાન વિગેરે ઈચ્છાનુસાર કરવાથી તે વિષયની આકાંક્ષા ઊલટી વૃદ્ધિ પામે છે. વળી તે ખાનપાનાદિક પરાધીન છે, કદાચ પુણ્યના વશથી સ્વાધીન હોય તે પણ તે ક્ષણિક છે, એટલે મામાના ખજવાળવાની જેમ વારંવાર તેની ઈચ્છા થયા જ કરે છે, તથા અતિ પ્રયાસથી સાધી શકાય છે. આ સર્વ જ્ઞાની પુરુષ વિવેકથી જાણીને તેનાથી અળગા જ રહે છે. ૧૮. - યતિઓને ભેજનાદિકની લુપતા કેમ થતી નથી? તે કહે છેगृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी। गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं ही ॥१९॥ અર્થ –(ફૂદીતસ્ટિકા ૪) મુનિવેષ ધારણ કરનારને (૨) જે (ધારા) ધન મેળવવાની આશા-ઈચ્છા હોય, (હરિ ) મુનિ વેષ ધારણ કરનાર જે (વિષયમિટાવી) શબ્દાદિ વિષયોને અભિલાષ કરે અને (હીત

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312