Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 297
________________ nnnnnnnnnnnn man ૨૮૨ પ્રકરણસંગ્રહ સાંભળવા નહીં. શાસ્ત્રકારે કહેલી શિયળની નવે વાડ બરાબર સાચવવી. જે પ્રાણી તે વાડને સાચવતું નથી તેને શિયળરૂપી ક્ષેત્રનો કામદેવ અવશ્ય નાશ કરે છે. પિતાના ખેતરની વાડ બરાબર સચવાય નહીં તે તે ખેડુતને પાક પશુઓના ભેગમાં આવે છે, એ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ કુર કામદેવ એક વાર આત્મારૂપી ગૃહમાં પ્રવેશ કરે તે પછી તે મોટા મોટા મુનિરાજના મનને પણ ક્ષોભ પમાડે છે અને તેના જ્ઞાન, ધ્યાન વિગેરેને ભૂલાવી દે છે, તપને નિષ્ફળ કરે છે અને સત્ય વિગેરે ગુણને નાશ કરે છે. ૧૪. કામ પણ મેહ વિના ઉત્પન્ન થતું નથી, તેથી મોહનું બળવાનપણું અને અનર્થ કરવાપણું દેખાડી તેના નાશને ઉપાય કહે છે – बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१५॥ અર્થ—અલૌ) આ મનમાં પ્રત્યક્ષ દેખાતે (મોરિy ) મોહરૂપી શત્રુ (વા) બળાત્કારે (જ્ઞાન) માણસેના (શાનં) જ્ઞાન (૨) અને (વિવે) વિવેકને (નિરાતિ ) દૂર કરે છે-નાશ કરે છે. (૪) વળી (મોમિમૂi ) મેહથી પરાભવ પામેલું (147) આ જગત્ (વિન¢) નાશ પામ્યું છે. આવો મહ શી રીતે નષ્ટ થાય? તે કહે છે....(તરવાવવધાત) તત્તના બોધથી-આત્મજ્ઞાનથી (મો) આ મોહ (મuથાતિ ) નાશ પામે છે. જ્યાં તત્ત્વબેધ હોય ત્યાં મોહ ટકી શકતા નથી. વિશેષાર્થ–મોહ વિવેકનો ખરેખર કટ્ટો શત્રુ છે, એ હકીકત આપણે આગળ પણ કહી આવ્યા છીએ. વિવેકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન પણ મોહના શત્ર તરીકે ગણાય, એ કાંઈ ખોટું નથી. જ્ઞાન અને વિવેકવડે પ્રાણી તત્વને બરાબર સમજીને પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મોહને નિમૂળ કરવા મથે છે. એમ મેહ પણ પોતાને જ્યારે અવસર મળે છે ત્યારે તે આત્માને પિતાને વશવત કરે છે, અને જ્ઞાન તથા વિવેક એ બન્નેને નિર્મૂળ કરવા પ્રયત્ન કરે છે. આ બન્નેનું યુદ્ધ અનાદિ કાળથી આત્મારૂપી ગૃહમાં થતું જ આવ્યું છે. તેમાં આત્મા તે બેમાંથી જેને વશવતી હોય, તેને જ ય થાય છે. ૧૫. સંસારમાં પ્રાણીઓની સુખને માટે કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ થાય છે, તે કહે છે:सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः। तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् અર્થ –(a ) સર્વ પ્રાણીની (ત્તિ: ) પ્રવૃત્તિ (સવા) હમેશાં (સર્વત્ર ) સર્વ ઠેકાણે (સુણસ્થ ) દુ:ખના (નારાય) નાશને માટે અને (સુલય

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312