Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 296
________________ શ્રી હ્રદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ ૧ રાના ( અન્તઃ ન અસ્તિ ) અંત આવે નહીં એટલે અન ંત દુ:ખના અનુખ ધ થાય, તથા (મળ દિ ચાવલ્) જ્યાંસુધી મરણ પામે ત્યાંસુધી–મરણ પંત (મોડમિતાપઃ ) મનને તાપ થાય ( સત્ ર્મ ) તેવું કર્મ-કા ( લઘુ ) નિશ્ચે ( મૂર્છાવ) મૂર્ખ માણુસ પણ ( ન ત્ ) ન કર; તા પછી વિદ્વાન માણસ તા કેમ જ કરે ? વિશેષા—હિંસા, અસત્ય, ચાર્ય, પરદારાગમન અને અતિતૃષ્ણા વિગેરે પાપ કર્મ કરવાથી પ્રાણી ક્ષણવાર સુખના વેશ પ્રાપ્ત કરે છે અને દુઃખના અનુખ ધવાળુ અશુભ કર્મ અન ંત કાળ સુધી ભાગવવું પડે તેવું ખાંધે છે. તેમ જ આ ભવમાં પણ ઉગ્ર પાપ દુનિયામાં પ્રસિદ્ધ થયા વિના રહેતું નથી. કહ્યું છે કે “અલ્યુપ્રચવાપાના મિદેવ જમશ્રુતે ।’( અતિ ઉગ્ર પુણ્યપાપનું ફળ આ ભવમાં જ ભોગવાય છે.) તેથી તે પાપ પ્રસિદ્ધ થવાથી લેાકના તિરસ્કાર વિગેરેથી તથા પેાતાની યશ-કીર્ત્તિના નાશ થવાથી તે પાપના પશ્ચાત્તાપ મરણ પ``ત થાય છે; માટે તેવા પાપથી દૂર રહી આત્માનું હિત કરવામાં તત્પર થવું તે ચેાગ્ય છે. ૧૩. હવે કામનુ અન કારીપણુ' દેખાડે છે:— यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो ! तत्, कामो बली प्राप्य छलं यतीनाम् અર્થ :—(ચતીનાં) મુનિએનુ (અવિલેન) સમગ્ર (વયસા ) વય–ઉમ્મરવડે (વૈ) નિશ્ચે ( ચત્) જે ( ધ્યાન ) મનની સ્થિરતાવાળુ શુભ ધ્યાન, ( તપ ) છઠ્ઠું, અઠ્ઠમ વિગેરે તપ, ( જ્ઞાનમુલ્લું) જ્ઞાન, વિવેક વિગેરે (૪) અને ( સત્યં ) સત્ય-મૃષાવાદવિરમણુ વિગેરે ( અર્જિત) ઉપાર્જન કર્યું. હાય છે, ( સત્ ) તે ધ્યાનાદિક ( સર્વે ) સર્વને ( અઠ્ઠો) અહેા ! ( વહી) બળવાન ( જામ: ) કામદેવ ( જીરું માલ્ય ) છળ પામીને ( ળન ) એક ક્ષણવારમાં ( તિ ) માળી નાંખે છે. જન્મ પર્યંત ઉપાર્જન કરેલા ધ્યાનાદિકને એક ક્ષણવારમાં જ ભસ્મીભૂત કરે છે, એ આશ્ચર્ય છે. મુનિઓના ધ્યાનાદિકના નાશ કરે છે, તેા ખીજા સંસારી જીવાનુ તા શુ કહેવુ' ? એ આ શ્ર્લાકનું રહસ્ય છે. વિશેષા:—કામદેવ એટલેા બધા બળવાન છે કે તે પ્રાણીને એક પળમાં જ પાયમાલ કરી નાંખે છે. તેનાથી નિર તર ડરતા રહેવાની જરૂર છે. તેનાં સાધના જે પાંચ ઇંદ્રિયાના વિષયે તેને સેવતાં બહુ જ વિચાર કરવાના છે. જેની કામને આધીન થવાની ઇચ્છા ન હેાય તેણે પષ્ટિક અથવા કામેાત્પાદક પદાર્થને આહ્વાર કરવા નહીં, સ્રીના પરિચય અલ્પ પણ કરવા નહીં. · સ્ત્રીની સાથે માત્ર જરા વાત કરવાથી શુ હરકત છે?' એમ કદી પણ ધારવું નહીં. તેમ જ શૃંગારરસવાળી વાર્તાઓ કહેવી કે સાંભળવી નહીં, તેવા વિકાર કરનારા પુસ્તકા વિગેરે પણ વાંચવા " ૩

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312