Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 295
________________ ૨૦ પ્રકરણુસ'ગ્રહ જેવા અનિષ્ટ લાગે છે, ( ૨ ) અને ( વિષયા: ) ઇંદ્રિયાના વિષયા ( વિષેળ સુથા; ) વિષ જેવા લાગે છે. વિશેષા—આત્માને વિષે લય એટલે આત્માના હિત અહિતની જ કાયમ વિચારણા જે પ્રાણીને વત તી હોય છે, તથા સાંસારિક સુખ-દુઃખને વિષે જેને નિરંતર ઉપેક્ષા વતી હાય છે તે પ્રાણી ધનને સ્વાર્થ સાધક માનતા નથી, પણ અન કારક જ માને છે, તેના હૃદયમાં દ્રવ્યને લાભ હાતા નથી અને દ્રવ્યની હાનિ કે લાભ તેના મન પર કાંઈ પણ અસર કરતા નથી. સ્ત્રીના ચરિત્ર તેને મેહેાત્પાદક થતા નથી અને પાંચે ઇંદ્રિયાના વિષયે તેને વિષ સમાન–ઝેર જેવા લાગે છે. ૧૧. આ આત્મા ધર્મરસિક થયા છતાં પણ સસારના આર.ભ–સમાર ભમાં આસક્ત થયેલા બીજા પ્રાણીઓને જોઇને કોઇ કાઇ વખત વૃથા ખેદ પામે છે, તેને ઉપદેશ આપે છે:— कार्यं च किं ते परदोषदृष्ट्या ?, कार्यं च किं ते परचिन्तया च ? | वृथा कथं खिद्यासे बालबुद्धे !?, कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥१२॥ અર્થ :—હૈ આત્મા ! (તે) તારે ( પોષરક્ષા ) પારક! દોષ જોવાથી (જિ ચ ા) શુ કાર્ય−કૂળ છે? કાંઇ જ નથી. ( ૬ ) અને (તે) તારે ( પત્તિન્નયા) પારકી ચિંતા કરવાથી ( વિચાર્ય) શું કા−ફળ છે? કાંઇ જ નહીં. ( વાહવુદ્ધે ! ) હે ખાલબુદ્ધિવાળા ! તું ( વૃથા ) ફાગટ ( જૂથ ) કેમ ( લિલિ ) ખેદ પામે છે? ( સ્વયં ) તું તારું પેાતાના આત્માનુ કાર્ય જ ( IT ) કર અને ( અન્યત્) બીજું ( સર્વે ) સર્વ` ( સ્વજ્ઞ ) તજી દે; કારણ કે તારા ખેદ કરવાથી તેવા મનુષ્યા કાંઈ સુધરતા નથી, લાઇન પર આવતા નથી. તેઓ તેા કરતા હાય તેમ કર્યા જ કરે છે, માટે એવા વ્યર્થ ખેદના ત્યાગ કરીને તું તારા આત્માના હિતાહિતના વિચાર કરી આત્મહિતમાં જ પ્રવૃત્તિ કર. ૧૨. આત્માને હિતકારી કાર્ય જ કરવું એમ કહ્યુ, તેના પ્રકાર ખતાવે છે:यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्खोऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १३ ॥ અઃ—(સ્મિન ) જે (ળ) કર્મ (તે) કરવાથી (સૌલ્યòશઃ) સુખન લેશમાત્ર પ્રાપ્ત થાય, ( તથા ) અને ( દુ:થાનુંવધT ) દુઃખના અનુબ ંધના–પરપ

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312