________________
શ્રી હ્રદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
ર૧
ત્રણ લેાક ( નિતં ) જીત્યા છે, ( તેષ ) તેએ પણ ( વત: ) જે કારણ માટે ( મોયે ) મનના જય કરવામાં ( જ્ઞ રાન્ના: ) શક્તિમાન થયા નથી, (તસ્માત્) તે કારણ માટે ( અત્ર ) અહીં-આ જગતમાં ( મનોજ્ઞયસ્ય ) મનના જયની ( દુ:) પાસે (હિઁ ) નિશ્ચે (ત્રિજોર્જીવિનય ) ત્રણે લેાકના વિજય ( તૃળ ) તૃણુ સમાન છે એમ ( યવૃત્તિ ) મહાત્માએ કહે છે. ’
વિશેષા :—મનનુ દુ યપણું બતાવવા કહે છે કે-આ ત્રણ જગત ઘણાએ જીતી લીધા, એટલે કે ચક્રવત્તીપણું પામીને છ ખંડ જીત્યા, ઈંદ્રપણું પામીને અધેાલાક તથા ઊર્ધ્વલાકનું સ્વામિત્વ મેળવ્યું. એવા પુરુષા પણું મનને જય કરવા શક્તિમાન થયા નહીં, તેથી મનના જયની પાસે ત્રણ લેાકના જય પણ તૃણુ સમાન છે, કારણ કે ચાથા પુરુષાર્થ મેાક્ષની પ્રાપ્તિ કાંઇ ત્રણ લેાકના જય કરવાથી થતી નથી. તે તે મનના જય કરવાથી જ થાય છે. કહ્યું છે કે—“ મન વ મનુષ્યાાં વાળ વધોક્ષજેઃ ” ( મનુષ્યને મન જ બંધ અને મેાક્ષનુ કારણભૂત છે. ) એટલે કે મનને વશ કર્યુ. હાય તા તે મેાક્ષમાં લઈ જાય છે, અને મનને આધીન થયેલા પ્રાણીઓને સંસારમાં ભ્રમણ કરવું પડે છે. અહીં જો કે મનને જ મુખ્ય ગણ્યું છે, પરંતુ મનના પણ સ્વામી આત્મા છે, મન તેા તેનુ કિંકર છે. પરંતુ કાઇક વખત નાકર ( મુનિમ, દીવાન વિગેરે ) માથાભારે થઇ સ્વામીને યુક્તિ-પ્રયુક્તિવડે પેાતાને આધીન કરી અનેક પ્રકારે નચાવે છે તે જ પ્રમાણે આ આત્મા પણ મનને આધીન થઇ પેાતાનુ કર્તવ્ય ચકી મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે તેથી તે આત્મહિત કરી શકતા નથી, માટે મનને જ આધીન કરવાના પ્રયત્ન પ્રથમ કરવા. તેના જય કર્યા પછી આત્મહિત કરવામાં કાંઇ પણ મુશ્કેલી રહેશે નહીં. ૨૮.
સસારના સારભૂત પદાર્થોમાં પણ મનેાજય મુખ્ય ગણ્યા છે, તે જ બતાવે છે. मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव ॥ २९ ॥
અર્થ:— મનોયાર્ ) આત્માને વિષે મનની એકાગ્રતા સિવાય ( : ) બીજો કાઇ ( એT: ) યાગ (નાસ્તિ હિઁ ) નથી જ, ( ૬ ) અને (૩) પુનઃ વળી ( તત્ત્વાર્થવિચારાત્ ) તત્ત્વાર્થના ચિંતવનથકી ખીજુ કાઇ ( જ્ઞાનૢ ) જ્ઞાન નથી, ( ૪ ) તથા ( સમાધિસૌ યાત્) સમાધિના સુખથકી ( i ) બીજું કાંઈ (સૌથૅ ૬) સુખ નથી. ( ત ્વ ) આ જ ( ત્રયં ) ત્રણ ( સંજ્ઞાનતં) સંસારને વિષે સારભૂત છે.
વિશેષા:-પરબ્રહ્મસ્વરૂપ આત્માને વિષે મનની એકાગ્રતા કરવી તે