Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 285
________________ 200 nedega P O ૦૦૦ o ood %eboooooo ॐ श्री हृदयप्रदीपषट्त्रिंशिका शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, કુર્મવનુભવ તમિમ મનેથા છે ? અર્થ:– () જે અનુભવ (સાત) ચિત્તમાં રહ્યો તો ( વિપુ) ચેતના રહિત-જડ એવા (બ્રાપિવિષg ) શબ્દાદિક પાંચે વિષયમાં વિષય સંબંધી (વિ ) વિવેકની કળાને (ટૂરિ ) હૃદયને વિષે (અનલિત) પ્રગટ કરે છે, તથા (મ7) જે અનુભવથકી (માત્તરતાપિ) ભવાંતરમાં રહેલી-થયેલી પણ (વેદિતાનિ) ચેષ્ટાઓ (પ્રાદુર્મવનિત) પ્રગટ થાય છે, (મિ) તે આ (અનુમજં ) અનુભવને (મથા:) તું ભજ. વિશેષાર્થ – શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચે વિષય પુદ્ગલ સ્વભાવરૂપ હોવાથી જડ છે. તે વિષયમાં સમ્યક્ પ્રકારે “ આ વિષય તે હું નથી, અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું તેમનાથી અન્ય છું, તેમના સ્વરૂપથી મારું સ્વરૂપ પણ ન્યારું જ છે. ” એવું વિવેચન જે અનુભવ હૃદયમાં પ્રગટ કરે છે. વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના આધીનપણુએ કરીને કરેલી, મોહજાળમાં ફસાવવાના હેતુ ભૂત વર્તનાઓનો ભાસ થાય છે, તે તારા પિતાના જ આત્મામાં રહેલા અનુભવને હે આત્મા ! તું સેવ. ૧. અહીં પ્રથમ અનુભવની સેવા ગ્રંથકારે બતાવી છે, તે અનુભવ શાસ્ત્રજ્ઞાનથી, તેના મનનથી અને તે જ્ઞાનને કિયામાં મૂકવાથી જ થઈ શકે છે. તેમજ જ્ઞાન, મનન અને ક્રિયા પણ નિશ્ચય અને વ્યવહાર બને નયને આશ્રયીને કરવાથી જ ફળીભૂત થાય છે. કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312