________________
શ્રી સમવસરણ પ્રકરણ.
૨૩૩ ત્રીજો (m) ગઢ આવે છે. (તો) ત્યારપછી (ફોરે) એક કેસ-ગાઉ અને (જીત ) છસો ધનુષ પ્રમાણની () ત્રીજા ગઢની વચ્ચેની પીઠ એટલે સમાન ભૂમિ આવે છે. ૮. (આ બંને ગાથાની હકીકત વૃત્ત સમવસરણ માટે જાણવી.) चउदार तिसोवाणं, मज्झे मणिपीढयं जिणतणुच्चं । दो धणुसय पिहुदीहं, सड्डदुकोसोहि धरणिअला ॥ ९ ॥
અથ–(મ) તે સમાન ભૂમિની મધ્યે (૪ ) ચાર દ્વાર અને (રિનોવા) ત્રણ ત્રણ પગથિયાવાળી (નિત૬) જિનેશ્વરના શરીર જેટલી ઊંચી (મળવઢ) મણિપીઠિકા હોય છે. તે ( પુરા) બસો ધનુષ (વિદુરીયું) પહોળી અને લાંબી-ચરસ હોય છે, અને (ઘળા ) પૃથ્વીતળથી (સદુ
f) અઢી કેશ ઊંચી હોય છે. (ત્રણ ગઢના મળીને કુલ વીશ હજાર પગથિયા હોવાથી પાંચ હજાર ધનુષ એટલે અઢી કેસ થાય છે. ) ૯. जिणतणुबारगुणुच्चो, समहिअजोअणपिहू असोगतरू । तयहो य देवच्छंदो, चउ सीहासण सपयपीढा ॥ १० ॥
અર્થ – નિબત્તપુરાgUશો ) જિનેશ્વરના શરીરથી બારગુણો ઊંચે અને (સહિમોગપદ) એક યોજનથી કાંઈક અધિક પહોળ-વિસ્તારવાળો (મોતા) અશોક વૃક્ષ હોય છે, () અને (તો) તેની નીચે (કેવો ) દેવચ્છેદક હોય છે. તેની ઉપર (સાચા ) પાદપીઠ સહિત (ર૪ દાણા ) ચાર સિંહાસન હોય છે.
વિવેચન –ાષભદેવના સમવસરણમાં આ અશોક વૃક્ષ ત્રણ ગાઉ ઊંચે હોય છે, બીજા બાવીશ પ્રભુના સમવસરણમાં પણ તે જ પ્રમાણે તેમના શરીરથી બારગુણે ઊંચો હોય છે અને વીર ભગવાનના સમવસરણમાં રહેલા અશોક વૃક્ષ બત્રીશ ધનુષ ઊંચે કહ્યો છે. તે આ પ્રમાણે–વીર પ્રભુનું શરીર સાત હાથ એટલે પિણે બે ધનુષ ઊંચું હોવાથી પિણું બેને બારગુણું કરતાં એકવીશ ધનુષ થાય,
૧ બત્રીશ ધનુષ ઊચે અશોક વૃક્ષ પાંચ સે ધનુષ ઊંચી ગઢની ભીંતની બહાર નીકળી શકે નહીં તેથી જે પ્રભુના શરીરને ૧૨ ગુણું કરતાં ૫૦૦ ધનુષ ન થાય ત્યાં પ્રભુના અતિશયથી બહાર નીકળે એમ માનવું. અથવા ગઢની ઊંચાઈ દરેક પ્રભુના શરીર પ્રમાણે હેય તે એક એજનના વિસ્તારમાં વાંધો આવે નહીં. જુઓ ! મધ્યની મણિપીઠ દરેક પ્રભુના શરીર પ્રમાણે ઊંચી જ હોય છે. વળી સમવસરણ નાનું નાનું થાય ને ગઢ પ્રથમ પ્રમાણે જ ઊંચા રહે તે પણ ઠીક લાગતું નથી.
૩૦