________________
શ્રી લોકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ.
૨૬૫
અર્થ:—એ સાત ધનરન્તુ પ્રમાણ સમચારસ જે લેાક છે તે ( સાવો) સાતને સાતથી ગુણીએ ત્યારે ઓગણપચાશ થાય. એવી એગણપચાસની સાત શ્રેણિ છે તેથી ઓગણપચાશને ( FT ) સાતથી ગુણતાં ત્રણશે ને તેતાલીશ ઘનરજ્જુની સ ંખ્યા થાય. પછી ઘનરજ્જુને આંક ( ત્તિન ) ત્રણ વાર (ચલપિ) ચેાગુણા કરીએ ત્યારે અનુક્રમે (મય ) અધેાલાક તથા ઊર્ધ્વલાકના પ્રતરરજી, સૂચિરજ્જુ તથા ખાંડુઆની સંખ્યા આવે. તે આ પ્રમાણે-ત્રણશે તે તાલીશ ઘનરજ્જુને ચાગુણા કરીએ ત્યારે એક હજાર ત્રણશે' ને આંતેર પ્રતરરન્તુ થાય. તે પ્રતરરજ્જુને આંક ચાગુણા કરીએ ત્યારે પાંચ હજાર ચારશે અચાશી સૂચિરજ્જુ થાય. તથા સૂચિરજ્જુના આંકને ચાણુા કરતાં ખાંડુઆની સંખ્યા એકવીશ હજાર નવશે તે આવન થાય.
હવે અધેાલાક તથા ઊલાકની જુદી જુદી ઘનરજી, પ્રતરરજી, સૂચિરજ્જુ તથા ખાંડુઆની સંખ્યા કહે છે. ( હૈં ) અધેલાકને વિષે ( જીન્નરઅસય ) એક સેા છન્નું ( ઘળા ) ઘનરન્તુ થાય. સાતને સાતથી ગુણતાં આગણપચાશ તેને ચારગુણા કરતાં એક સે। છન્નુ ઘનરન્તુ થાય. ( ૪ ) શૈલેાકને વિષે તે જ એગણપચાસને ત્રગુણા કરતાં ( લીયાજી ) એક.સેા ને સુડતાલીશ ઘનરન્તુ થાય. અનેના મળીને થયેલા ૩૪૩ ના અંકને ત્રણ વાર ( ચડતુગિદ્ય સુર અંજ્ઞા) ચગુણા કરતાં પ્રતરરજી, સૂચિરજ્જુ તથા ખાંડુઆનું માન અાલેાક પ્રમાણના તથા ઊ લેાકને વિષે ભિન્ન ભિન્ન આવે છે. ૫ ૩૦ ॥
અવતરણ:—અધેલેાક તથા ઊર્ધ્વલેાકના ખાંડુઆ વિગેરેની સંખ્યા ભિન્ન
ભિન્ન સંગ્રહ કરીને કહે છે:—
सगचुलसी पणअडसी, इगतीसछत्तीस तिविसबावन्ना । पण चउआलजुआ बारसहस चउणवइसयदृहिआ ॥ ३१ ॥
અર્થ :—અધાલોકને વિષે એક સેા ને છન્તુ ધનરન્તુ છે તેને ચેાગુણા કરીએ ત્યારે ( લળવુજલી ) સાતશે ને ચેારાશી પ્રતરરન્તુ થાય. ઊર્ધ્વ લોકને વિષે ૧૪૭ છે તેને ચાચુણા કરીએ ત્યારે( વળજ્ઞલક્ષી ) પાંચશે તે અઠ્ઠાશી પ્રતરરજ્જુ થાય. અધેાલોકને વિષે સાતશે ને ચેારાશી પ્રતરરજજુ છે તેને ચાગુણા કરીએ ત્યારે(ફાતીલ છત્તીસ) ત્રણ હજાર એક સેા ને છત્રીશ સૂચિરજ્જુ થાય. ઊર્ધ્વ લોકને વિષે પાંચશે ને અઠ્ઠાશી પ્રતરરન્તુ છે તેને ચાચુણા કરીએ ત્યારે ( વિરવાવન્ના ) એ હજાર ત્રણ સેા ને બાવન સૂચિરજ્જુ આવે. હવે અધેાલોકને વિષે ( ૩૧૩૬ ) સૂચિરન્તુ છે તેને ચેાગુણા કરીએ ત્યારે ( પળ ૨૩માજનુંબા વારસસ ) બાર હજાર પાંચશે. ને ચુમ્માળીશ ખાંડુઆ થાય. ઊર્ધ્વ લોકને વિષે ( ૨૩૫૨ ) સૂચિરન્તુ છે
૩૪