________________
૧૧૧૧૧૧૧૧
શ્રી લેકનાલિદ્વાત્રિશિકા પ્રકરણ
૨૫૩ આનું માને કહ્યું. એ પ્રમાણે ઊર્વલકના ખાંડુઆ (રાજે કહા તિરા) સર્વે મળીને ૩૦૪ થાય છે. ૮
અવતરણ—હવે અલેક સંબંધી ખંડની સંખ્યા કહે છે – ओअरिय लोअमज्झा, चउचउठाणेसु सत्तपुढवीसु । चउर दस सोल वीसा, चउवीस छवीस अडवीसा ॥९॥
અથ– જોગમ) ચિદ રાજપ્રમાણને મધ્ય એટલે જે વચ્ચે પ્રદેશ છે. ત્યાંથી (મોગાિ ) અધોલક પ્રત્યે ઉતરતાં ( ઉદવીદુ) સાત નરકપૃથ્વીને વિષે પ્રત્યેકે ( ડાપુ) ચાર ચાર શ્રેણિને વિષે કેટલા કેટલા ખંડુ છે તે કહે છે. અધલેકમાં પહેલી નરકપૃથ્વીની ચારે શ્રેણિમાં (૩૪) ચાર ચાર ખાંડુઓ છે, તેવી ચાર શ્રેણીના મળીને સોળ ખાંડુ થાય છે. બીજી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે (ર) દશ દશ ખાંડુઆ છે, તેને ચારગુણ કરતાં ચાલીશ ખાંડુઆ થાય છે. ત્રીજી નરકમૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે (૪) સોળ સોળ ખાંડુએ છે, તેને ચારે ગુણતાં ચોસઠ ખાંડુઆ થાય છે. જેથી નરકપૃવીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં (વીલા) વીશ વીશ ખાંડુએ છે, તેને ચારે ગુણતાં એંશી ખાંડુઆ થાય છે. પાંચમી નરકમૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે (વીસ) વીશ ચોવીશ ખાંડુએ છે, તેને ચારે ગુણતાં છ— ખાંડુ થાય છે. છઠ્ઠી નરકમૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે (વીસ) છવીશ છવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં એક ને ચાર ખાંડુઆ થાય છે. સાતમી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં (વીરા) અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં એક સ ને બાર ખાંડઆ થાય છે. એવી રીતે સોળ, ચાલીશ, ચોસઠ, એશી, છનુ, એક સે ને ચાર તથા એક સે ને બાર કુલ ૫૧૨ ખંડુઆ એક બાજુના (દષ્ટલકના) સમજવા છે
હવે વિસ્તારનું વિવરણ કરે છે–અધોલોકમાં સાતમી નરકમૃથ્વી સાત રાજપ્રમાણ, છઠ્ઠી સાડા છ રાજપ્રમાણ, પાંચમી છ રાજપ્રમાણુ, ચોથી પાંચ રાજપ્રમાણ, ત્રીજી ચાર રાજપ્રમાણ, બીજી અઢી રાજપ્રમાણ તથા પહેલી નરકપૃથ્વી એક રાજપ્રમાણ પહોળી છે. ચારે દિશાઓને વિષે એ વિસ્તાર છે. એટલે પૂર્વથી પશ્ચિમાંત સુધી ને ઉત્તરથી દક્ષિણાંત સુધી એ પ્રમાણે છે. ઊર્ધ્વલકને 'વિસ્તાર આગળ કહીશું.
अह पणसयबारुत्तर, खंडुअ सोलहिअ अट्ठसय सन्चे । घम्माइ लोगमज्झं, जोयणअस्संखकोडीहिं ॥१०॥