________________
શ્રી લેકનાલિદ્રાવિંશિકા પ્રકરણ
૨૫૯ હજાર એકસો ને છત્રીશ ખાંડુઆ થાય. છઠ્ઠી નરકપૃથ્વીને વિષે હેઠલની શ્રેણિના છવીશ ખાંડુઓ છે. તેને છવાશે ગુણતાં છશે ને છતર થાય. એવી ચાર શ્રેણિઓ છે, તેથી છાઁ તેને ચારે ગુણતાં બે હજાર સાતશું ને ચાર ખાંડુઆ થાય. પાંચમી નરકપૃથ્વીને વિષે હેઠલની શ્રેણિએ ચોવીશ ખાંડુઆ છે તેને વિશે ગુણતાં પાંચશે ને છતર થાય, એવી ચાર શ્રેણિ છે, તેથી પાંચશે છોતેરને ચારથી ગુણતાં બે હજાર ત્રણસેં ને ચાર ખાંડુઆ થાય. ચેથી નરકમૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ વીશ ખાંડુઓ છે. તેને વિશથી ગુણતાં ચાર સો થાય, એવી ચાર શ્રેણિ છે તેથી ચારશેને ચારે ગુણતાં સોળશે ખાંડુઆ થાય. ત્રીજી નરકમૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ સોળ ખાંડુઓ છે, તેને સળથી ગુણતાં બશે ને છપ્પન થાય. એવી ચાર શ્રેણિ છે, તેથી બશે છપ્પનને ચારે ગુણતાં એક હજાર ને વીશ ખાંડઆ થાય. બીજી તરકપૃથ્વીની છેલ્લી શ્રેણિએ દશ ખાંડુએ છે, તેને દશે ગુણતાં એક સે થાય, એવી ચાર શ્રેણિ છે. તેથી એક સેને ચારે ગુણતાં ચારસો ખાંડુઆ થાય. પહેલી નરકપૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ ત્રસનાડીના ચાર ખાંડુઆ જ છે, તેને ચારે ગુણતાં સેળ થાય, એવી ચાર શ્રેણિ છે તેથી તેને ચારે ગુણતાં ચેસઠ થાય. એટલે પહેલી નરકપૃથ્વીને વિષે ચોસઠ ખાંડુઆ જાણવા. એવી રીતે સાત નરકપૃથ્વીના ખાંડુઆન વર્ગ કરી સર્વ અંક એકઠા કરીએ તો અગીયાર હજાર બસો ને બત્રીશ અલકને વિષે ખાંડુઆ થાય.
હવે ઊર્ધકને વિષે ઘનરજીના ખાંડઆનો વિચાર કહે છે-ઉપર લેકના મસ્તકથી શરૂ કરવું. ઉપરની શ્રેણિએ ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, તેને ચારે ગુણતાં સોળ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી સાળને બમણા કરતાં બત્રીશ ખાંડુઆ થાય. તેની હેઠલની શ્રેણિને વિષે છ ખાંડુએ છે, તેને છગુણ કરતાં છત્રીસ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી છત્રીશને બમણ કરતાં તેર થાય. ત્યારપછીની શ્રેણિમાં આઠે ખાંડુએ છે, તેથી આઠને આઠગુણા કરીએ ત્યારે ચોસઠ થાય, એવી ત્રણ શ્રેણિઓ હોવાથી ચોસઠને ત્રણગુણ કરતાં એક સો ને બાણું થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુઓ છે, તેથી દશ દશ ગુણ કરીએ ત્યારે એક્સો થાય, એવી ત્રણ શ્રેણિઓ હોવાથી એકસોને ત્રણ ગુણા કરતાં ત્રણસેં ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં બાર ખાંડઆ છે, તેથી બાર બાર ગુણ કરીએ ત્યારે એક ચુમાલીશ થાય, એવી બે શ્રેણિઓ હેવાથી એકસો ચુમાળીશને બમણું કરતાં બશેને અાશી ખાંડુ થાય. ત્યારપછીની શ્રેણિમાં સોળ ખાંઆ છે, તેથી સોલને સોલથી ગુણતાં બશે ને છપન થાય, એવી બે શ્રેણિઓ હોવાથી ૨૫૬ ને બમણું કરતાં ૫૧૨ ખાંડુ થાય. ત્યાર પછીની શ્રેણિમાં વીશ ખાંડઆ છે તેથી વીશને વશ ગુણ કરતાં ૪૦૦ થાય. એવી ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ ખાંડુઆ થાય. પછીની શ્રેણિમાં ૧૬ ખાંડુએ છે, તેથી ૧૬ ને ૧૬ ગુણ કરવાથી ૨પ૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. પછીની શ્રેણિમાં ૧૨ ખાંડુઆ છે, તેથી ૧૨ ને ૧૨ ગુણા કરવાથી ૧૪૪ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુએ છે, તેથી દશ દશ ગુણ કરવાથી