________________
૨૨૮
પ્રકરણસંગ્રહ.
कोडी उक्कोसपयम्मि, बायरजियप्पएसपक्खेवो। सोहणयमित्तियं चिय, कायव्वं खंडगोलाणं ॥३५॥
અર્થ –(૩ોરામિ) ઉત્કૃષ્ટપદને વિષે (વા) બાદર નિગોદ ( નિર) ના (કોરી) એક કોડ (ઘર) આત્મપ્રદેશ (વણે) પ્રક્ષેપવા, અને (વંડોરા) ખંડગોળામાં જીવપ્રદેશોની સંખ્યા ( મિત્તિર્ષ) એટલી જ છે તે ઓછી (વિજ) નિશે (જાચવવું) કરવી એટલે બંને સરખા થશે.
વિવેચન –ઉત્કૃષ્ટપદમાં પૂર્વે કહેલ સૂફમજીવપ્રદેશ રાશિમાં–હજાર ક્રેડમાં બાદર છવો જે ત્યાં અવગાહહ્યા છે, તેના કટિ પ્રદેશ અધિક ગણવા; કારણ કે વિવક્ષિત સૂક્ષ્મનિગોદના ગોળા ઉપર બાદર સો છો અવગાહેલ હોવાથી અને દરેક જીવના લાખ લાખ પ્રદેશ એકેક આકાશપ્રદેશ ઉપર રહેલ હોવાથી કોડ થાય. તેમજ સર્વ જીવરાશિમાંથી એક કોટિનું શોધન કરવું એટલે એક કોડ ઓછા કરવા, કારણ કે ખંડગોળામાં તેટલી સંખ્યા ઓછી છે. અથવા ખંડગોળામાં બાદર નિગોદ તેમજ વિગ્રહગતિવાળા જીના પ્રદેશો નાંખવાથી બધા ગોળા એક સરખા થાય છે, તે પણ ઉત્કૃષ્ટપદને વિષે બાદર સે જીવના એક કેટિ જીવ પ્રદેશ વિશેષ હોવાથી સમગ્ર જીવ કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું.૩૫. एएसि जहासंभव-मत्थोवणयं करिज रासीणं । सब्भावओ अ जाणिज ते अणंता असंखा वा ॥ ३६ ॥
અર્થ –(grra) એ પૂર્વે કહેલા (વીf) જીવરાશિને (અથવrā) ઉપનય-સમન્વય (કારસંપર્વ)જેમ સંભવે તેમ ( ૪) કરી લેવો. બાકી (રભાવ ૫) યથાર્થપણુથી તો (7) જીવો (બંતા) અનંતા અને નિગોદો તથા ગોળાઓ (વા) અસંખ્યાતા (કાળિs ) જાણવા.
- વિવેચન –અહીં અર્થને ઉપનય (સમન્વય) તેના યોગ્ય સ્થાનકે કરવાને પૂર્વે બતાવેલ છે. તેમાં એક નિગોદમાં જીવો એક લાખ કપ્યા છે, પણ નિશ્ચયથી અનંતા છે, તેમજ સર્વ જીવો પણ અનંતા છે. નિગોદો કલ્પનાથી લાખ ગણી છે પણ નિશ્ચયથી તે અસંખ્યાતી છે. ગોળાએ લાખ ક૯યા છે તે પણ નિશ્ચયથી અસંખ્યાતા છે. એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ તેમજ ગળાની અવગાહના સંબંધી વિચાર જાણ. છે ૩૬
- oooooooooooooooooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦oooooooooooooooooooooooooo Rh
oooo
onee પહ
ઇતિ શ્રી ભગવતી સૂત્રના ૧૧ મા શતકના ૧૦ મા ઉદ્દેશામાંથી ઉદરેલ શ્રી નિદ પત્રિશિકા પ્રકરણ સાથે સમાસ,
- eeeeoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooook