________________
२२६
પ્રકરણસંગ્રહ.
રહેલા જીવપ્રદેશ તથા સમગ્ર જીવે આ બંનેનું સરખાપણું જાણવાને માટે એક એક જીવને બુદ્ધિવડે કેવળી સમુઘાત ગતિથી વિસ્તારવા, એટલે એક ગેળા સંબંધી જીવના જેટલા પ્રદેશો છે-કલ્પનાવડે દશ કટાકોટિ છે તેટલા જ પ્રદેશો લકાકાશના એકેક પ્રદેશ ઉપર આવે છે. કેવળી સમુદઘાતની માફક જીવપ્રદેશનો વિસ્તાર કયે સતે છે પણ તેટલા જ છે. આથી કરીને ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ તથા સમગ્ર જીવ બને તુલ્ય થાય છે. “વદુષમા' શબ્દમાં બહુ એટલે વિશેષ કરીને અથવા પ્રાય: શબ્દ કહ્યો છે તે ખંડગોળાઓ સંબંધી દોષના પરિહાર માટે કહ્યો છે. અર્થાત્ સર્વે સૂક્ષમ નિગોદના ગોળા સરખા નથી, પરંતુ ઘણું સંખ્યાવાળા અખંડ ગેળા જીવસંખ્યાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, અને અતિ અલ્પ સંખ્યાવાળા ખંડગેળા જીવસંખ્યાપેક્ષાએ સરખા નથી એટલે અખંડ ગેળા જેવા નથી, એ અર્થ સૂચવવા માટે ગાથામાં “બસમા” એટલે પ્રાયઃ સરખા કહ્યા છે, પણ એકાંતે સરખા જ છે એમ કહ્યું નથી. છે ર૭ | एवं पि समा जीवा, एगपएसगयजियपएसेहिं । बायर बाहुल्ला पुण, हुंति पएसा विसेसहिया ॥ २८ ॥
અર્થ:-(gવં gિ) એ પ્રમાણે (લીલા) (gggણા ) એક આકાશપ્રદેશ ઉપર રહેલા (નિયપપé) જીવપ્રદેશોની (રમા) સરખા છે, (પુ) પરંતુ (વાયર) બાદર નિગોદ (guતા) જીવોના પ્રદેશોના (વા ) બાહુલ્યપણાથી–ઉત્કૃષ્ટ પદ ઉપર તે પ્રદેશે વધારે હોવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશો સર્વ જીવ કરતાં (વણેદિયા) વિશેષાધિક (હુતિ) થાય છે. ૨૮ तेसिं पुण रासीणं, निदरिसणमिणं भणामि पञ्चक्खं । सुहगहणगाहणत्थं, ठवणारासिप्पमाणेहिं ॥ २९ ॥
અર્થ—(g) વળી (સેલિં) તે (જાણીf) રાશિઓને-ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશ રાશિને તથા એક નિગોદમાં રહેલ જીવરાશિને (
કુળદળં) સુખપૂર્વક ગ્રહણ કરવા તથા કરાવવા માટે કલપનાવડે (IT) સ્થાપન કરેલ (રતિgમાé) જીવ તથા પ્રદેશોની રાશિના પ્રમાણ વડે (નિરિવામિi) આ દષ્ટાંત (પશi) પ્રત્યક્ષ (મifમ) કહું છું ! ૨૯ गोलाण लक्खमिकं, गोले गोले निगोयलरकं तु । इक्विके य निगोए, जीवाणं लक्खमिकिकं ॥ ३०॥
અર્થ–ોઢાન) કલ્પનાથી ગોળાઓ ( મિ) એક લાખ છે. (7) વળી ( ) દરેક ગોળામાં (
નિર્વ) લાખ લાખ નિગોદ