________________
શ્રી નિગોદષદ્વિશિકા પ્રકરણ.
રિર૫ | વિવેચન –વળી બાદર નિદોના તથા વિગ્રહગતિવાળા જીના પ્રદેશ ઉત્કૃષ્ટ પદને વિષે રહેલા હોવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સર્વજીવરાશિથી વિશેષાધિક છે. ભાવાર્થ એ છે કે-આદર નિગોદ સર્વ જીવોના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કલ્પનાવડે એક કોટિપ્રમાણ છે, તેને પ્રથમની જીવરાશિ ખંડોળાને લઈને ઉત્કૃષ્ટપદથી એક કોટિ ઓછી ગણી છે તેમાં નાંખવાથી જીવરાશિ તથા ઉત્કૃષ્ટપદ સરખું થાય. હવે તે બાદર નિગાદજીવરાશિ જે અસત્કલ્પનાએ એક કોડ છે તેમાંથી કલ્પનાવડે સો જીવો ઈચ્છિત સૂક્ષ્મ નિગોદના ગળા ઉપરાંત અવગાહેલ છે. તે જીવો આકાશના એક એક પ્રદેશ ઉપર પોતાના એક એક લાખ પ્રદેશથી વ્યાપેલા છે. આવા સો
સૂક્ષમ નિગોદના ગેળા ઉપર અવગાહેલ હોવાથી એક લાખને સોએ ગુણવાથી એક કટિ થાય, તે સંખ્યા ઉત્કૃષ્ટપદની સંખ્યામાં નાંખવાથી તેની સંખ્યા એક કટિ પ્રદેશ (સર્વ સૂફમનિગોદ જીવરાશિ કરતાં) અધિક થાય છે. જે ૨૫ છે
એ પ્રમાણે થવાથી શું સિદ્ધ થયું? તે કહે છે – तम्हा सव्वेहितो, जीवेहितो फुडं गहेयत्वं । उकोसपयपएसा, हुंति विसेसाहिया नियमा ॥ २६ ॥
અર્થ –(1) તે કારણ માટે (સદિતો) સર્વ (ગીતો) જીથકી ( જયપાલ) ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે (નિયમ) નિશ્ચયથી (વિસેલા દિયા) વિશેષાધિક (હુંતિ) છે એમ (૬) પ્રગટપણે (જયશં) ગ્રહણ કરવું-જાણવું. ૨૬
अहवा जेण बहुसमा, सुहुमा लोएऽवगाहणाए य। तेणिविक जीवं, बुद्धीए विरल्लए लोए ॥ २७ ॥
અર્થ – અવા) અથવા (m) જે કારણ માટે (સ્ટોપ) લેકને વિષે (સુકુમા) સૂફમનિગોદના ગોળાઓ (અવકtgg ) અવગાહનાને આશ્રીને (૧૬) ઘણે ભાગે (રમા) સરખા છે. (તે) તે કારણ માટે (શિર્ષ) એક એક (ગીવં) જીવને (શુદ્ધ) બુદ્ધિવડે (સ્ટોપ) લેકને વિષે (વિ૪) વિસ્તારવા-સ્થાપવા.
વિવેચન–સૂમ નિગદના ગેળાઓ જીવની સંખ્યા વડે ઘણે ભાગે સરખા છે. ખંડગેળા સાથે વ્યભિચાર દોષ દૂર કરવાને માટે માથામાં (વદુરા) શબ્દ મૂક્યો છે. કલ્પનાવડે એક ગળા સંબંધી અવગાહનાને વિષે એક હજાર કેટી જી રહૃાા છે. આવા ગેળાઓ કલ્પનાથી લોકને વિષે એક લાખ છે. અવગાહનાથી બધા ગેળાઓ સરખા છે. કલ્પનાથી દરેક ગોળાઓ આકાશના દશ હજાર પ્રદેશને વિષે વ્યાપીને રહ્યા છે. હવે આકાશના એક પ્રદેશને વિષે
૨૮