________________
૧૯૬
પ્રકરણુસંગ્રહ.
મ‘ડાય તે અસંખ્યાતા અસ ંખ્યાતા સ્થાનક સરખા ચાલે, તેથી ત્યાંસુધી સમવિશુદ્ધિ હાય. પછી પુલાક હીન પિરણામે રહી જાય અને કષાયકુશીલ વિશુદ્ધ પરિણામે વધતો વધતો અસંખ્યાતા સ્થાન આગળ ચાલે. પછી કષાયકુશીલ, પ્રતિસેવાકુશીલ અને અકુશ અસંખ્યાતા સ્થાન સાથે ચાલે એટલે સરખી વિશુદ્ધિએ વર્તે, પછી અકુશ પાછળ રહે એટલે વિશુદ્ધિમાં વધે નહિ. પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ અસ ંખ્યાતા સ્થાન સાથે ચાલે, પછી પ્રતિસેવાકુશીલ રહી જાય, કષાયકુશીલ અસ ંખ્યાતા સ્થાન ચાલે. ત્યારપછી આગળ એક જ ઉત્કૃષ્ટ સંચમસ્થાન નિગ્ર ંથનું ને સ્નાતકનું આવે. તેથી કષાયકુશીલ તથા પુલાકમાં છઠ્ઠાણુવડીઆ સભવે છે. અસત્કલ્પનાએ છ વૃદ્ધિહાનિ આવી રીતે સમજવી
૧ સાથી એક સેા એક તે અન તભાગ વૃદ્ધિ.
૨ સાથી એક સેા પાંચ તે અસંખ્યાતભાગ વૃદ્ધિ.
૩ સાથી એક સે। દશ તે સ ંખ્યાતભાગ વૃદ્ધિ.
૪ સાથી હજાર સંખ્યાતગુણવૃદ્ધિ. ૫ સાથી બે હજાર અસંખ્યાતગુણુ વૃદ્ધિ ૬ સાથી દશ હજાર અનંતગુણ વૃદ્ધિ. હાનિ
૧ સાથી નવાણુ તે અનંતભાગ હીન. ૨ સાથી પચાણુ તે અસંખ્યાતભાગીન. ૩ સાથી નેવુ તે સંખ્યાતભાગ હીન.
૪ સેાથી દશ તે સંખ્યાતગુણુ હીન. ૫ સેાથી પાંચ તે અસંખ્યાતગુણુ હીન. ૬ સેાથી એક તે અનંતગુણુ હીન.
बउसासेविनियंठगण्हायाणं हुज्जऽणंतगुणहीणो । बउसो सठाणसे वगकसाइणं तुल्लग छठाणो ॥ ६३ ॥
અ:-(વઽસાથેવિનિયંઢળદાયાળું) અકુશથી, પ્રતિસેવી કુશીલથી, નિ થથી અને સ્નાતકથી ( ક્રુષ્નકાંતમુળદ્દીનો ) પુલાક અનંતગુણુ હીન હાય. ( વડલો સદાળ ) બકુશ-સ્વસ્થાન પ્રતિયેાગી બકુશ, ( લેવાનાળ ) પ્રતિસેવીકુશીલ અને કષાયકુશીલની અપેક્ષાએ (તુન ટાળો ) તુલ્ય હાય તથા છ સ્થાન હીનાધિક પણ હાય. ૬૩.
હવે બકુશના સ્વસ્થાન તથા પરસ્થાન સનિક આ પ્રમાણેઃ-સ્વસ્થાને એક