________________
શ્રી નિગોષદ્ગિશિકાપ્રકરણ
૨૧૭ અર્થ –(19) જ્યાં (વાન) બાદર નિગોદ તથા (4) અન્ય (વિવાદ ) વિગ્રહગતિ આદિકના છ ( વમહિમા ) અધિક હોય તેવા (દુષ સુવાળા શા) ઘણું ગેળાઓ હોય છે, તેમાં (નિઝર) નિશ્ચયથી (તો ) ઉત્કૃષ્ટપદ જાણવું.
વિવેચન –નિગદ બે પ્રકારની છે–૧ સૂમ નિગોદ અને ૨ બાદર નિગોદ. બાદર નિદ તે સાધારણ વનસ્પતિકાય જીનાં શરીર જાણવા, એટલે અનંત જીનું જે એક શરીર તે સાધારણ વનસ્પતિકાયનું શરીર જાણવું. તે સાધારણ વનસ્પતિકાય બે પ્રકારે છે- સૂક્ષમ સાધારણ વનસ્પતિકાય અને ૨ બાદર સાધારણ વનસ્પતિકાય. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જે શરીર–સૂક્ષ્મ નિદ તે ચાદ રાજેલેકવ્યાપી છે. બાદર સાધારણ વનસ્પતિકાયના જે શરીર તે બાદર નિગોદ છે. તે કંદમૂળાદિ જાણવા. તે બાદર નિગોદ નિયત સ્થાનવતી છે. તે નિરાધારપણે રહી શકતી નથી, પણ પ્રત્યેક બાદર પૃથ્વી આદિ જીવના શરીરને આધારે રહે છે, છે. બાદર નિગોદ પૃથ્વી આદિ સ્વસ્થાને ઉપજી શકે છે તેમજ રહી શકે છે, પણ સૂમ નિમેદની જેમ સર્વત્ર નથી.
હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટ પદ કેવી રીતે થાય? તે કહે છે--જ્યાં સૂક્ષ્મ નિગેદના સમૂહથી ઉત્પન્ન થયેલ ગેળા હોય ત્યાં જે બાદર નિગોદે અવગાહેલા હોય, વળી ત્યાં સૂક્ષમ નિગોદના છ સજાતીય અથવા વિજાતીય નિગોદમાં ઉત્પન્ન થતા હાય એટલે સૂક્ષમ નિગોદના છ સૂક્ષ્મ નિગોદમાં અથવા બાદર નિગોદમાં તેમજ બાદર નિગદના છ સૂક્ષ્મ નિગોદમાં અથવા બાદર નિગોદમાં ઉત્પન્ન થતા હોય કે વાટે વેહેતા હોય, વળી બીજ પણ પૃથ્વીકાયાદિક જીવો ભવાંતરમાં વિગ્રહગતિ અથવા
જુગતિએ ગમન કરતા હોય, વળી ત્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ તો રહેલા જ હાય-આ સર્વ સંયોગો જે સ્થાને એકઠા થાય ત્યાં નિશ્ચયનયથી ઉત્કૃષ્ટપદ જાણવું. ૧૦ |
તે જ વાત દર્શાવે છે – इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला । तो बायराइगहणं, कीरइ उक्कोसयपयाम्म ॥ ११ ॥
અર્થ –(૬) અન્યથા બાદર નિગદના આશ્રય વિના (પુ) સૂક્ષ્મ નિગદને (gg) આશ્રીને (3 ) પ્રાયે કરીને બધા ગેળા (વહુ તુઠ્ઠા) નિગોદની સંખ્યાએ કરીને અતિ સરખા છે. પરંતુ ઉત્કૃષ્ટ પદ નિશ્ચયથી લાવવા માટે તે (ક્ષત્રિા ) સકલ ગેળા એટલે લેકના મધ્યવતી સંપૂર્ણ ગેળા, પણ લેકના અંતવતી ખંડગેળા નહીં (તો) તે (૩ણાપથમિ) ઉત્કૃષ્ટપદમાં (વાર/gવળ) બાદર નિગોદ વિગેરેનું પણ ગ્રહણ (જ ) કરવું. ૨૮