________________
૨૦૦
પ્રકરણસંગ્રહ.
पहायस्स वढमाणो, अंतमुहत्तं दुहावि परिणामो । एवं अवट्ठिओ वि हु, उक्कोसो पुवकोडूणो ॥७४॥ दारं २०
અર્થ - (gયક્ષ યમા) સ્નાતકને વર્ધમાન (ળિો ) પરિણામ (તમુહુર્વ કુલ્લાવિ ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત શૈલેશીકરણકાળે હોય. (પૂર્વ અવgિો વિ દુ) તથા અવસ્થિત પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત અવસ્થિત પરિણામી થઈને શૈલેશીકરણ અંગીકાર કરે અને (૩ો જુદg) ઉત્કૃષ્ટથી અવસ્થિત પરિણામને કાળ દેશે ઊણી પૂર્વ કેડી એટલે પૂર્વકેટિમાં કાંઈક ઓછો હોય. (જન્મથી જઘન્ય નવ વરસ ગયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેથી પૂર્વકેટિમાં તેટલો ઓછો સમજવો.) ૭૪.
હવે એકવીસમું બંધન દ્વારા કહે છે बंधइ सत्त पुलाओ, कम्मपयडीओ आउवजाओ। बउसासेवी सत्तटु, कसाई सत्त अट्ट छ वा ॥ ७५ ॥ मोहाउवजिआ छ उ, निग्गंथो वेयणीयमेविकं । पहाओ य सायवेयं, बंधइ बंधेण रहिओ वा ॥७६ ॥ दारं २१
અર્થ:-(પુ ) પુલાક (રાવકારો) આયુષ્યકમ સિવાયની બાકીની ( ચિંધ રત્ત મvો ) સાત કર્મ પ્રકૃતિ બાંધે કારણ કે એને આયુષ્ય
ગ્ય અધ્યવસાય ન હોવાથી આયુષ્યને બંધ ન હોય. (વકક્ષા સેવા સત્ત૬) બકુશ તથા પ્રતિસેવા કુશીલ આયુષ્ય વિના સાત તથા આયુષ્ય સાથે આઠ પણ બાંધે. (સારું ક છ વા) કષાયકુશીલ આયુષ્ય વિના સાત અને આયુષ્ય સાથે આઠ કમ બધે તથા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે આયુષ્ય અને મેહનીયં વિના છ કર્મ બાંધે. એ ( ૩) છને બંધ (મોદકનિમા ) મેહનીય અને આયુષ્ય એ બે કર્મ વઈને જાણ. (નિથિ વે વિ ) નિગ્રંથને એક સાતવેદનીયને બંધ જ હોય. (gો જ સાણં વંધ૬) સ્નાતકને પણ એક સાતાવેદનીયને જ બંધ તેરમે ગુણઠાણે હોય (વંધે હિશો વા) અથવા દમે ગુણઠાણે બંધ રહિત હોય. યોગના અભાવથી કર્મ બંધ હોય નહીં. ૭૫-૭૬.
હવે બાવીશમું ઉદય દ્વાર કહે છે – वेयंति अट्ठ चउरो, निग्गंथो सत्त मोहवजाओ। पहाओ घाइविवजे, चउरो वेएइ कम्मंसे॥७७॥ दारं २२