________________
૨૦૨
પ્રકરણસંગ્રહ.
પણ તે હોય. એટલે તેરમે ગુણઠાણે ઉદીરણા હોય, ચિદમે તો અનુદીરક હોય એટલે કેઈ કર્મની ઉદીરણા ન હોય.
હવે એવી શમ્ ઉવસંપદુહાનું દ્વાર કહે છે -( પુજાચત્ત) જુલાકપણું તજીને (દોર જવા) કષાયકુશીલ થાય, કારણ કે તે સરખા પરિણામી છે. એવી રીતે જેના સદશ સંચમસ્થાન હોય તે તેવા ભાવને પામે. [કષાયકુશીલાદિને મૂકીને એ પ્રમાણે સમજવું] (અવિર વાં) અથવા પુલાક દેવપણું પામે ત્યાં અવિરતિ પણ થાય. ૮૦.
बउसत्तचुओ सेवी, कसायवं अविरओ य सड्ढो वा। सेवित्तचुओ बउसो, कसाइ सड्डो अविरओ वा ॥ ८१ ॥
અર્થ -(વાતનુ) બકુશ નિગ્રંથ બકુશપણું તજીને (સેવા જણા૧) પ્રતિસેવાકુશીલ થાય અથવા કષાયકુશીલ થાય અથવા (કવિ ચ હો વા) અવિરતિ પણ થાય ને શ્રાવક પણ થાય. (રેવિત્તજુથો વડો) તથા પ્રતિસેવાકુશીલ કુશીલપણું મૂકીને બકુશ પણ થાય, (વાણા વઘ વિકો શા) કષાયકુશીલ થાય, શ્રાવક પણ થાય અને અવિરતિપણું પણ પામે. ૮૧.
सकसाओ पुण पुलओ, बउसो पडिसेवगो नियंठो वा। सडो असंजओ वा, हविज्ज चइडं कसाइत्तं ॥ ८ ॥
અર્થ -( સા) કષાયકુશીલ (ફારૂત્ત) કષાયકુશીલપણાને ત્યજીને (પુખ પુ ) પુલાક થાય, (વડો હોવો નિણંદો વા) બકુશ થાય, પ્રતિસેવાકુશીલ થાય અથવા નિગ્રંથ પણ થાય. (સદ્દો અહંકો વા વિઝ ) અથવા શ્રાવક થાય અને અવિરતિ સમ્યગ્દષ્ટિ પણ થાય. ૮૨. निग्गंथत्तचुओ पुण, सकसाइ सिणायगो अविरओ वा। पहाओ चइअ सिणायत्तणं तु सिद्धो हविज्ज त्ति ॥८॥ दारं २४
અર્થ-(નિઝાંથgrો) નિગ્રંથ નિર્ચથપણું મૂકીને (પુ રાણા) વળી કષાયકુશીલ થાય (સિવાયનો વિરો વા) અથવા સ્નાતક થાય અથવા અવિરતિ પણ થાય. (દાશો ચાક સિMયાં સુ) સ્નાતક સ્નાતકપણું મૂકીને (ણિત વિજ્ઞ ઉત્ત) સિદ્ધ થાયમોક્ષે જાય. ૮૩.
વિવેચન –અગિઆમે તથા બારમે ગુણઠાણે નિર્ગથ થાય. તેમાં બારમાં ગુણઠાણુથી તેરમે આવે ત્યારે સ્નાતક થાય અને અગિઆરમાં ગુણઠાણુવાળા