________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯૧ હવે અગિયારમું ક્ષેત્રદ્વાર કહે છે -- कम्मधराइ पुलाओ, सेसा जम्मेण कम्मभूमासु । संहरणेणं पुण ते, अकम्मभूमीसु वि हविजा ॥४८॥ दारं ११
અથ –(જન્મધર પુછા) પુલાક નિગ્રંથ કર્મભૂમિને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાં જ વિહાર કરે છે (વિચરે છે) પણ અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી, કેમકે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર હોય જ નહીં. તથા પુલાકનિગ્રંથનું કે દેવાદિક સંહરણ પણ કરી શકતા નથી, તેથી તેઓને અકર્મભૂમિમાં વિહાર પણ થતો નથી. (રેવા મેળ મૂgિ ) બાકીના સર્વે એટલે બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક જન્મથી કર્મભૂમિમાં હેય (સંmon gr તે) પરંતુ દેવાદિકના સહરથી (અમૂનાગુ વિ વિજ્ઞા) અકર્મભૂમિમાં પણ હોય.. વિચરે. ત્યાં સંહરણ કર્યા પછી બકુશ તથા કુશીલને નિર્ગથ અને સ્નાતકપણું પ્રાપ્ત થાય એમ સમજવું. ૪૮,
હવે બારમું કાળદ્વાર કહે છે - तइयचउत्थसमासुं, जम्मेणोसप्पिणीइ उ पुलाओ। संतइभावणं पुण, तइयचउपंचमासु सिया ॥४९॥
અર્થ –(પુછા) પુલાક નિગ્રંથન (ગોવુિળાઇ ૩) અવસર્પિણીમાં (ST) જન્મ (તાવડરથરમાણું) ત્રીજા અને ચોથા આરામાં હોય (તા મોur પુણ) પણ સત્તાની અપેક્ષાઓ-હોવાપણારૂપે (તારંવમાકુ નિયા) ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પણ હોય. ચોથા આરામાં જન્મ્યા હોય તે પાંચમા આરામાં પુલાકપણું પામે, પણ પાંચમા આરામાં જનમેલા પુલાકાણું પામે નહીં. ૪૯૮ उस्सप्पिणीइ बीयतइयचउत्थासु हुज जम्मणओ। संतइभावेणं पुण, तइयचउत्थासु सो हुज्जा ॥ ५० ॥
અર્થ –(પુરણવિદ ) ઉત્સર્પિણી કાળના (વાતાવરથાણુ) બીજા, ત્રીજા અને ચોથા આરામ ( કમળો) પુલાક નિગ્રંથને જન્મ હોય, એટલે એ ત્રણ આરામાં જન્મેલા પુલાકાણું પામે, તથા (તામi gr) સત્તાભાવે એટલે પુલાકપણે વર્તતા તો (
ત સ્થાણુ તો ગા) ત્રીજા અને ચોથા આરામાં જ હોય. તે બે આરામાં જ ચારિત્ર લઈ શકાય છે. બીજા આરામાં જન્મેલા તે ત્રીજા આરામાં પુલાકાણું પામે. ૫૦.