________________
પ્રકરણસંગ્રહ. सो पुण पंचविअप्पो, अच्छविओ असबलो अकम्मंसो। अप्परिसावी संसुद्धनाणदंसणधरो तह य ॥ ३३ ॥
અર્થ – પુ) વળી તે સગી સ્નાતક (વંત્રવિદો) પાંચ પ્રકારે જાણ. (અઋવિશ) ૧ અછવી સ્નાતક, (માવો) ૨ અશબલ સ્નાતક, (અમે) ૩ અકસ્મશ સ્નાતક, (અનિતા) ૪ અપરિશ્રાવી સ્નાતક, (સંજુનાગવંતો તદ ) તેમજ ૫ સંશુદ્ધ જ્ઞાનદર્શનધર સ્નાતક ૩૩. भण्णइ छवी सरीरं, जोगनिरोहेण तस्स य अभावे । अछवि त्ति होइ अहवा, खेअअभावेण अच्छविओ ॥३४॥
અર્થ – હવે અછવી સનાતકનો અર્થ કહે છે–(મuiz છથી સt) છવી એટલે શરીર કહેવાય છે (તરત જ નિર) તે શરીરને યોગ નિરોધ કરવાવડે (અમ) અભાવ માન્ય સતે (અવિ ત્તિ ઘોર) અછવી સ્નાતક હોય (મહુવા) અથવા (ગલમાન) ખેદ સહિત જીવવ્યાપાર તે જેને નથી તેને પ્રાકૃત ભાષાએ (દવિ) અછવી કહીએ. અથવા ઘાતકર્મનો ક્ષય કરે હવાથી ફરીને તેને ક્ષય કરવો નથી માટે અક્ષપી એટલે અછવી કહીએ. ૩૪.
अस्सबलोऽणइयारो, निठियकम्मो य हो अकम्मंसो।। निस्सेसजोगरोहे, अपरिस्सावी अकिरियत्ता ॥ ३५॥
અર્થ –(અરસોડાણો ) અતિચાર રહિત તે અશબલ, (નિરિજો જ અમ્મરો) નિષ્ઠિતકર્મીશ તે અકર્માશ હાય (૨) વળી (નિરસોજો) સમસ્ત જે ધ્યે થકે (ાચિત્તા) અક્રિયપણાનડે (સરસાવ) અપરિશ્રાવી હોય. ૩૫. ' વિવેચન-સ્નાતકના પહેલા ભેદ અછવાનો અર્થ ઉપરની ગાથામાં કહ્યો છે.
હવે બીજા ભેદોના અર્થ કહે છે – ૨ અશબલ સ્નાતક–અતિચારરૂપ મેલ જેને વિષે ન હોય તે. ૩ અકસ્મશ નાતક–કમશ કહેતાં ઘાતકર્મ જેના સર્વથા નાશ પામ્યા છે તે. 8 અપરિશ્રાવી સ્નાતક-મન વચન કાયાનાં સમસ્ત યોગ સંઘે થકે અક્રિયપણું– કર્મબંધ રહિતપણું જેને પ્રાપ્ત થયું હોય તે.