________________
પ્રકરણુસ'ગ્રહ,
અર્થ:—( અન્ન ) અન્ય આચાર્યા ( તવીજસ્ત ટાળજુ ) તપકુશીલના સ્થાનકે (જિનાલીજં તુ) લિંગકુશીલ (વૃતિ) કહે છે. (ળ) હવે નિગ્રન્થના ચેાથા ભેદ નિન્થના અર્થ કહે છે. (જ્ઞો મોદ્દો ) જે મેહરૂપ ( ચામો ) ગ્રંથથી એટલે બન્ધનથી ( નિન્ગો ) નીકળ્યા ( સો ) તેને (નિથો ) નિન્ગ્રેન્થ કહીએ. ૨૮.
૧૮૪
उवसामओ य खवओ, दुहा नियंठो दुहावि पंचविहो । पढमसमओ अपढमो, चरमोऽचरमो अहासुमो ॥ २९ ॥
અ:-( ૩વસામત્રો ચ લવો) ઉપશમક અને ક્ષપક એમ (ટુદ્દા નિયંટો ) એ પ્રકારે નિમ્બ્રેન્થ જાણવા. ( ુદ્દાના પવિત્તે) તે બંનેના પાંચ પાંચ પ્રકાર છેઃ(પદ્મમલનો) ૧ પ્રથમ સમયના, (અવો) ૨ અપ્રથમસમયના, ( મોડમાં) ૩ ચરમ સમયના, ૪ અચરમ સમયના અને ( માત્રુદુમો ) ૫ યથાસૂક્ષ્મ. ૨૯. વિવેચન:—નિગ્રંન્થના ચેાથા ભેદ નિન્થના એ પ્રકાર છે:—
૧ ઉપશમક નિગ્રન્થ—જે માહનીય કર્મના ઉપશમાવનાર હાય તે. ૨ક્ષપક નિગ્રન્થ—જે માહનીય કર્મના ક્ષય કરનાર હાય તે. આ બંનેના પાંચ પાંચ પ્રકાર છે તે નીચે પ્રમાણે — अंतमुहुत्तपमाणयनिग्गंथाइ पढमसमयमि । पढमसमए नियंठो, अन्नेसु अपढमसमओ सो ॥ ३० ॥
અર્થ:- અંતમુત્તપમાળય ) અન્તર્મુહૂર્ત પ્રમાણના ( નિપંથદાર્ ) નિગ્રંન્થના કાળના ( પમસમર્યામ ) પ્રથમ સમયે વર્તતા તે ( પઢમસમજ્ નિયંને ) પ્રથમ સમય નિગ્રન્થ. ( અન્નપુ ) અન્ય ( સમયે ) માં વતા તે ( અપમત્તમો ને ) અપ્રથમ સમય નિગ્રન્થ જાણવા. ૩૦.
વિવેચનઃ—માહનીયકમ ને ઉપશમાવનાર ઉપશમશ્રેણિ માંડે છે, એટલે મેહનીય કર્મને ઉપશમાવતા સાધુ માહનીયકની પ્રકૃતિના રસાદય તથા પ્રદેશેાદયને શાંત કરે છે. તે ઉપશામક નિર્થ થ અગિયારમે ગુણુઠાણે વતા જાણવા. તેને મેાહનીયકમની પ્રકૃતિનાં દલિયાં સત્તામાં રહે છે અને ક્ષેપકશ્રેણિ કરનાર સાધુ માહનીયક નાં દલિયાંના સર્વથા નાશ કરે છે એટલે તેને સત્તામાં તે દલિયાં હેાતાં નથી. આ ક્ષેપક નિગ્રન્થ ખારમે ગુણુઠાણે જાણવા. આ બ ંને નિગ્રન્થના કાળ અન્તર્મુહૂત ના છે. હવે તેના પાંચ પાંચ પ્રકાર કહે છે.
૧ ઉપશાંત અદ્ધાના પ્રથમ સમયે વતં તા સાધુ તે પ્રથમ સમય ઉપશામક નિગ્રન્થ.
૨ ઉપશાંત અદ્ધાના પ્રથમ સિવાયના અન્ય સમયેામાં વતા સાધુ તે અપ્રથમ સમય ઉપશામક નિગ્રન્થ.