________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯૭ असहाय असाहारण, अनंतनाणाइधरणओ होइ। संसुद्धनाणदंसणधरो सिणाओऽत्थ पंचविहो ॥ ३६ ॥ दारं १
અર્થ -(સરદાર) હવે સ્નાતકને પાંચમે ભેદ કહે છે. જે અસહાય એટલે સહાય રહિત કારણ કે કેવળજ્ઞાન થાય ત્યારે અત્યાદિક ચાર જ્ઞાન નહિ હેવાથી તથા કેવળદર્શન થાય ત્યારે બાકીના ત્રણ દર્શનનો અભાવ હોવાથી અસહાય કહીએ. (૩ ) તેમ જ જેના સરખું બીજું કઈ ન હોય તેને અસાધારણ કહીએ. (૩નંતનાdiધroો દો) આવા પ્રકારના અનંત જ્ઞાન અને દર્શનને ધરનાર તે સ્નાતકને પાંચમો ભેદ (સંપુનાગવંસળધરે) સંશુદ્ધ જ્ઞાનદર્શનધર કહીએ. (સિણાગી વંદો ) એવી રીતે સ્નાતકના પાંચ ભેદ સમજવા. ૩૬.
એવી રીતે પહેલું પ્રજ્ઞાપના દ્વાર કહ્યું. હવે બીજું વેદદ્વાર કહે છે – थीवज्जो उ पुलाओ, बउस्सपडिसेवगा तिवेयाऽवि । सकसाओ य तिवेओ, उवसंतरकीणवेओ वा ॥ ३७॥ उवसंतखीणवेओ, निग्गंथो पहायओ खवियवेओ। दारं २॥ एवं चिय रागंमि वि, आइमचउरो सराग त्ति ॥३८॥दारं ३॥
અર્થ-હવે પાંચ નિને વિષે બીજું વેદ દ્વાર કહે છે -(દીવો ૩ પુજા) પુલાક નિર્ગસ્થને સ્ત્રીવેદ વિના બાકીના બે વેદ પુરુષદ અને કૃત્રિમ નપુંસકવેદ હોય, કારણ કે સ્ત્રીને પુલાક લબ્ધિ હોતી નથી. ( હિરેવા તિયાવિ) બકુશ નિગ્રંથ તથા પ્રતિસેવાકુશીલ એ બે નિગ્રંથને ત્રણે વેદ હોય. (પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલને ઉપશમશ્રેણી ને ક્ષપકશ્રેણીને અભાવ છે.) (સંવાલા તિવેગ) કષાય કુશીલ છદ્દે, સાતમે, આઠમે એ ત્રણે ગુણઠાણે વર્તતા ત્રણે વેદી હોય, અનિવૃત્તિબાદર અને સૂક્ષ્મસંપરાય ગુણઠાણે (said) ઉપશમશ્રણવાળા (૩વસંત ) ઉપશાંતવેદી હોય, અને (વીવે વા) ક્ષપકશ્રેણીવાળા ક્ષીણવેદી હોય અથતુ (
નિથો) ચોથા નિર્ચથ (વસંત પીવે) ઉપશાંતવેદી તેમજ ક્ષીણુદી હોય. અગિયારમે ગુણઠાણે વર્તતા ઉપશાંતવેદી હોય, બારમે ગુણઠાણે વર્તતા ક્ષીણવેદી હોય, તેમને ક્ષપકશ્રેણી ને ઉપશમશ્રણનો સદ્ભાવ છે. ( wાયો વિમો ) સ્નાતક ક્ષપકવેદી જ હોય, તેરમે, ચોદમે ગુણઠાણે વેદને અભાવ હોવાથી.
હવે ત્રીજું રાગદ્વાર કહે છે–પવંચિત ના વિ) એ જ પ્રમાણે રાગદ્વાર જાણવું. (સામવો ) એટલે પ્રથમના ચાર ( RTI ત્તિ) સરાગી જાણવા.
૧ કુશીલના બે ભેદ ગણવાથી ચાર સમજવા.