________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ
૧૪૧ ત્ર સાર્થસિદ્ધ, પછી પાંચ મોક્ષે અને સાત સર્વાર્થસિધ્ધ-એમ અનુક્રમે બે બેની વૃદ્ધિ કરતાં બંનેમાં અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
५ द्विकोत्तरा सिद्धदंडि कानी स्थापना મોક્ષે |૧-૫-૯-૧૨-૧૭–૨૧-૫-૨૯-૩૩-૩૭–૪૧ એમ અસંખ્યાત સુધી સર્વાર્થસિધ્ધ |૩-૭-૧૧-૧૫-૧૯૨૩૨૭–૩૧-૩૫-૩૯-૪૩ એમ અસંખ્યાત સુધી
હવે ત્રીજી ત્રિનેત્તર વૃદ્ધિ આ પ્રમાણે –એક ક્ષે, ચાર સર્વાર્થસિધે, સાત મેસે, દશ સર્વાર્થસિધે–એ પ્રમાણે અનુક્રમે ત્રણ ત્રણ વધારતાં બંનેમાં અસં. ખ્યાત થાય ત્યાં સુધી કહેવું.
६ त्रिकोत्तरा सिद्धदंडिकानी स्थापना મોક્ષે |૧-૭–૧૩-૧૯-૨૫-૩૧-૩૭-૪૩–૪–૫૫ એમ અસંખ્યાત સુધી સર્વાર્થસિધ્ધ ૪-૧૦-૧૬-૨૨-૨૮-૩૪-૪૦-૪૬-પર-૫૮ એમ અસંખ્યાત સુધી)
विसमुत्तरसेढीए, हिवरि ठविय अउणतीसतिआ। पढमे नत्थि केवो, सेसेसु सया इमो खेवो ॥ ८॥
અર્થ:-(વિમુરાદી) વિષમોત્તર શ્રેણિમાં (વિ) હેઠ અને ઉપર એટલે એક લાઈનમાં (અડતીતિમ) ઓગણત્રીશ વાર ત્રણ (વિ) સ્થાપન કરવા એટલે ત્રણનો અંક મૂકો. (જો નથિ લેવો) તેમાંના પ્રથમના ત્રણમાં નાખવાની સંખ્યા નથી. (રેલુ વચા રુમો રે) બાકીના ૨૮ માં નિરંતર આ પ્રમાણે એપવવાનું છે. ૮.
વિવેચન –હવે ચોથી વિષમોત્તરાની સ્થાપના જાણવાને ઉપાય આ પ્રમાણે છે. પટ્ટિકાદિકમાં (૨૯) વાર (૩) ના આંક હેઠ ઉપર સ્થાપવા. પ્રથમના (૩) માં કાંઈ નાખવું નહી, બાકીના ૨૮ ત્રણને વિષે નિરંતર આગલી ગાથાઓમાં કહેવાય છે તે અંકને અનુક્રમે પ્રક્ષેપ કરે.
दुग पण नवगं तेरस, सत्तरस बावीस छच्च अठेव। बारस चउदस तह अड-वीसा छव्वीस पणवीसा ॥९॥ एगारस तेवीसा, सीयाला सयरि सत्तहत्तरिआ । રૂમ ફુગ સરાર, રૂરિમેવ વાદી છે ?