________________
શ્રી સિદ્ધપ ચાશિકા પ્રકરણ
૧૭૧
એમ એક એક વધારતાં ( F ) દશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા. તેથી અગિયાર સિદ્ધ ( અનંત ચ ) અન‘તગુણુહીન, એમ એક એક વધારતાં યાવત્ (વિસા હૈં) વીશ સુધી અનંતગુણહીન કહેવા. એ પ્રમાણે અધાલોકાદિકને વિષે અણુવું.
જ્યાં જ્યાં વીશપૃથિિસદ્ધ થતા હૈાય ત્યાં પ્રથમના ચેાથા ભાગે સંખ્યાતગુણહીન, ખીજા ચેાથા ભાગને વિષે અસંખ્યાતગુણુહીન અને ત્રીજા ચાથા ભાગથી માંડીને ઉપર સઘળે ઠેકાણે અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં દશ દશ સિદ્ધ થતા હાય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ કહેવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી એ બે સિદ્ધ સંખ્યાતગુણહીન. ( ત્તિ ) તેથી ત્રણ ત્રણ સિદ્ધ સ ંખ્યાતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અસંખ્યાતગુણુહીન, ( ૫ ) તેથી પાંચ પાંચ સિદ્ધ અસ ંખ્યાતગુણુહીન, ત્યાંથી આગળ છ સિદ્ધ અનંતગુણુહીન. એમ એક એક વધારતાં ( ત્વાં ૨) દશ સિદ્ધ સુધી અનંતગુણહીન કહેવા.
(ઙકુચા તા) યવમધ્યાદિકમાં જ્યાં જ્યાં આઠ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં ચાર સુધી આદિના સંખ્યાતગુણહીન તે આ પ્રમાણે-એક એક સિદ્ધ સર્વથી અધિક તેથી એ બે સિદ્ધ સંખ્યાતગુણુહીન, તેથી ત્રણુ ત્રણ સિદ્ધ સંખ્યાતગુણુહીન, તેથી ચાર ચાર સિદ્ધ સંખ્યાત ગુણહીન, પછી એક એક વધારતાં પાંચથી આઠ સુધી અનંતગુણહીન કહેવા. ૪૯.
બીજી ગાથાના અં—એ એ સિદ્ધમાં (ન ટુ વઝુ ) એક એક સિદ્ધ સથી અધિક, (નંત) તેથી બેબે સિદ્ધ અન તગુણહીન લવણાદિકમાં સમજવા. ચાર ચાર સિદ્ધમાં ( ક્। કુળ વંદુ ) ઊલાકમાં એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી એએ સિદ્ધ ( અસંઘ ) અસંખ્યાતગુણુહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ( ાંતનુળદીળા ) અન તગુણુહીન, તેથી ચાર ચાર સિદ્ધ અનંતગુણહીન કહેવા.
એવી રીતે દ્રવ્યપ્રમાણુને વિષે વિસ્તારપૂર્વક સનિક દ્વાર કહ્યું. બાકીના દ્વારને વિષે સિદ્ધપ્રાભૂત ટીકાથકી વિશેષ જાણવું: ( ચ સિદ્ધાળ સત્ત્વ) પૂર્વોક્ત પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થએલ સિદ્ધના જીવાનુ સ્વરૂપ ( હિદ્દિવ્યં વિધિ) સિદ્ધપ્રામૃતથકી શ્રી દેવેદ્રસૂરિએ લખ્યુ છે.
ઇતિ શ્રી દેવેન્દ્રસૂરિવિરચિત સિપ'ચાશિકા પ્રકરણ સાથે સમાપ્ત,