________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૬૧
चुल्ल महाहिमव निसढे, हेमकुरूहरिसु भारह विदेहे। चउ छठे साहीया, धायइ सेसा उ संखगुणा ॥३४॥ ..
અર્થ – વાદ) ધાતકીખંડમાં ( ર ) ચોથા અને છઠ્ઠા સ્થાનમાં (રાણીયા) સાધિક કહેવા (રેરા રંગુન ) બાકીના સ્થાનમાં સંખ્યાતગુણ કહેવા. તે હવે કહે છે –
ધાતકીખંડમાં (૩૪) લઘુહિમવત પર્વતમાં સિદ્ધ થએલા થોડા, તેથી (મહિમવ) મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણા, (નિ) તેથી નિષધપર્વતમાં સંખ્યાતગુણા, () તેથી હૈમવંતક્ષેત્રમાં વિશેષાધિક, ( ) તેથી દેવકુરુમાં સંખ્યાતગુણા, (gિ) તેથી હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક, (મા) તેથી ભરતક્ષેત્રમાં સંખ્યાતગુણ, (જિદે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણા. સ્વસ્થાન હોવાથી તેમજ ક્ષેત્રની બાહુલ્યતા હોવાથી જાણવા. ૩૪. पुक्खरवरेऽवि एवं, चउत्थठाणंमि नवरि संखगुणा। एसुं संहरणेणं, सिज्झति समा य समगेसु ॥३५॥ અર્થ –
) પુષ્કરાર્ધમાં પણ ધાતકીખંડની પેઠે જાણવું. (નવરિ) પણ એટલું વિશેષ છે કે (પથરામિ) ચોથા સ્થાનમાં હેમવંતક્ષેત્રમાં ( ગુ) સંખ્યાતગુણા કહેવા. અહીં કેઈ શંકા કરે કે હિમવંતાદિ પર્વતોને વિષે મનુષ્યની ઉત્પત્તિનો અભાવ હોવાથી સિદ્ધિનો સંભવ કેવી રીતે હોય? તેને ઉત્તર આપે છે કે-(કું સંદmr) “એને વિષે દેવાદિકના સંહરણથી સિદ્ધ થાય છે.” એમ છે તે પછી શિખરી આદિ પર્વતને વિષે સિદ્ધ થાય તેની શી વાત! (સમા જ મg) ધાતકીખંડ અને પુષ્કરાઈને વિષે બાકી રહેલા પર્વત અને ક્ષેત્રમાં એટલે તેમના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પર્વતમાં સમાન જાણવું. જેમકે હેમવત ક્ષેત્ર સરખા એરણ્યવત ક્ષેત્રમાં અને દેવકુરુ જેટલા ઉત્તરકુરુમાં અને હિમવંત પર્વત જેટલા શિખરી પર્વતમાં અને મહાહિમવંત જેટલા રૂમ્પિપર્વતમાં (વિન્નતિ) સિદ્ધ થાય છે. ઈત્યાદિ. ૩૫.
હવે સર્વ ક્ષેત્ર અને પર્વતનું ભેળું અલ્પબડુત્વ કહે છે – जंबुनिसहंत मीसे, जं भणि पुवमहिअ बीअहिमे । दुति महहिम हिमवंते, निसढ महाहिमव बिअहिमवे ॥३६॥
૨૧