________________
^^^^
^
^
^^^
^
^^^
^
^^^
^
^
^
૧૫૨
પ્રકરણસંગ્રહ વેદ આશ્રી પ્રથમભાગે ૧૦૮ અને બાકીના આઠ ભેગે દશ દશ સિઝે એમ સમજવું. तित्थयरी जिण पत्तेअबुद्ध संबुद्ध दु चउ दस चउरो ५। चउ दस अडसय गिहि पर, सलिंग ६ परिहारविणु ओहो ॥१४॥
અર્થ –પ તીર્થદ્વારે– તિત્યારે સુ ) તીર્થકરી એક સમયે બે સિઝે. (નિr as) જિન એટલે તીર્થકર એક સમયે ચાર સિઝે. ( વૃદ્ધ સૂત્ર ) પ્રત્યેકબુદ્ધ એક સમયે દશ સિઝે. (વૃદ્ધ વડો) સ્વયં બુદ્ધ એક સમયે ચાર સિઝે.
૬ લિંગદ્વારે- ર૪ જિf) ગૃહસ્થલિંગે ચાર સિઝે, ( ર ) અન્ય લિંગે દશ સિઝે, ( &િા અરુણા ) સ્વલિગે એક સો ને આઠ સિઝે.
૭ ચારિત્રકારે– વિવિg ગોદ ) પરિહાર વિના ઓઘ એટલે જે ભાંગામાં પરિહારવિશુદ્ધિ ચારિત્રપદ ન આવે ત્યાં એઘ એટલે સામાન્યથી ૧૦૮ સિછે. તે ભાંગા આ પ્રમાણે-સામાયિક, સૂફમસં પરાય, યથાખ્યાત–એ ત્રિકસંગી ભાંગે અને સામાયિક, છેદપસ્થાપનીય, સૂમસં૫રાય અને યથાખ્યાત–એ ચતુઃસંગીભાંગે-એ બે ભાંગે ૧૦૦ સિઝે. ૧૪. दस परिहारजुए ७ बुद्धिबोहिथी वीस जीव वीस पहू ८ । चउ मइसुअ मइसुअमणनाणे दस सेस दुगि ओहो ९ ॥१५॥
અર્થ - દારy ) પરિહારવિશુદ્ધિ સહિત ભાંગાને વિષે દશ દશ સિઝે. તે આ પ્રમાણે-પહેલું, ત્રીજું, શું ને પાંચમું એ ચતુઃસંયોગી ભાંગે અને પહેલું, બીજુ, ત્રીજુ, ચોથું, પાંચમું-એ પંચરંગી ભાંગે–બંને ભાંગે દશ દશ સિઝે. (પૃથત્વ શબ્દ કાંઈક અધિક વાચક સમજવો.)
૮ બુદ્ધદારે-(કુદથિી ) બુદ્ધિબધિત સ્ત્રીઓ એક સમયે (વીસ) વીશ સિઝે. ( નવ વીસ ) બુદ્ધિાધિત જો સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિરક્ષા વિના વીશ પૃથવ સિઝે. (પૃથત્વ શબ્દ કાંઈક અધિક વાચક સમજ.) .
આ પ્રમાણે સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે. હવે વિશેષ કહે છે-બુદ્ધબોધિત પુરુષ ૧૦૮, સ્ત્રી ૨૦ અને નપુંસક ૧૦ સિઝ
૯ જ્ઞાનદ્વારે-( મયુર) પૂર્વ અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ૪ સિઝે. (મરૂપુજમાનાને વ) મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની ૧૦ સિઝે. ( રેસ સોદો) બાકીના મતિ, શ્રત અને અવધિજ્ઞાની અને મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાની આ બે ભાગે ૧૦૮ સિઝે. ૧૫.