________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ રહેલા છે તે ચારે વિદિશાઓ છે. તથા ચાર પ્રદેશવાળી સમશ્રેણીએ ઊર્થ (ઉંચી) અને અધો (નીચી) દિશા છે. આ રીતે જંબુદ્વીપની જગતીમાં વિજયદ્વારે પૂર્વ દિશા છે, વૈજયન્તદ્વારે દક્ષિણ દિશા છે, જયંતદ્વારે પશ્ચિમ દિશા છે અને અપરાજિતદ્વારે ઉત્તર દિશા છે. આ પ્રમાણે ક્ષેત્રદિશાઓને નિર્ણય જાણવો. ૩૫.
હવે છ દિશાઓમાં હમેશાં જંબુદ્વિપમાં રહેલા સૂર્યના કિરણો કેટલા દૂર સુધી પ્રસરે છે ? તે છ ગાથાવડે બતાવે છે –
सगचत्तसहस दुसई, तेवढा तहिगवीससटंसा । पुवावरकरपसरो, कक्के सूरा अहुत्तरउ ॥ ३६ ॥
અર્થ ) કર્ક સંક્રાંતિને પહેલે દિવસે ( સાવરકરનg ) સુડતાળીશ હજાર ( દા) બસ ને ત્રેસઠ જન (તદાનદૃા ) તથા એક
જનના સાઠ ભાગ કરીને તેવા એકવીશ ભાગ ૪૭૨૬૩૪ એટલે (સૂ) સૂર્યથી (gઘાયલYN ) પૂર્વ દિશામાં અને એટલે જ સૂર્યથી પશ્ચિમ દિશામાં કિરણનો પ્રસાર છે. તે દિવસે બન્ને દિશાનું મળીને ઉદય અને અસ્તનું આંતરું ૯૪૨૬૩ જન હોય છે. (મદુત્તા ) હવે ઉત્તર દિશામાં કિરણના પ્રસારનું માન કહે છે. ૩૬. असिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे । असिइसयं लवणेऽवि अ, तित्तीससहस्स सतिभागा ॥ ३७॥
અર્થ–સર્વ અત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય કર્કસંક્રાંતિને (2)પહેલે દિવસે એક સો ને એંશી જન જગતીથી દ્વીપની અંદર પેઠેલ હોય છે. તેથી (દક્ષા gયાર્ટીના) પીસ્તાળીશ હજાર જનમાં તેટલા (ગાળ) એક સો એંશી યેાજન ઓછા જાણવા. એટલે કે ચુમાળીશ હજાર, આઠ સો ને વીશ ૪૪૮૨૦ જન ઉત્તર દિશામાં મેરુ સુધી કિરણો પ્રસરે છે, (૪મો વે ) હવે દક્ષિણ દિશામાં કિરણને અસર કહે છે–દક્ષિણ દિશામાં દ્વીપ સંબંધી (ઉત્તર) ૧૮૦ યોજન અને (ઢોવિ) લવણસમુદ્રમાં (તિત્તીસરા સતિમા) તેત્રીશ હજાર તથા હજારને ત્રીજો ભાગ એટલે ત્રણસો ને તેત્રીશ પેજન તથા એક જનને ત્રીજો ભાગ પસરે છે તેથી કુલ ૩૩૫૧૩ એજન કિરણોનો પ્રસર છે. એ જ પ્રમાણે જબૂદ્વીપમાં રહેલા બીજા સૂર્યને પણ કિરણસર જાણી લેવો. ૩૭.
હવે મકરસંક્રાંતિમાં કેટલો કિરણપ્રસર હોય છે ? તે કહે છે – इगतीससहस अडसय, इगतीसा तह य तीससटुंसा । मयरे रविरस्सीओ, पुववरेणं अह उ दीणे ॥ ३८॥