________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
૧૧૭
અપ્રમત્ત સંખ્યાત ગુણા હેાય છે, કારણ કે તેએ બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ પામી શકાય છે. તેનાથી ( રે ) ખીજા પ્રમત્ત ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણા હાય છે, કારણ કે ઘણા જીવા પ્રમાદી હેાય છે અને પ્રમત્તપણું ઘણા કાળ સુધી રહે છે. તેનાથી ( ઢેલ રાસળા મિલા ) દેશવિરત, સાસ્વાદન, મિશ્ર અને ( વિત્ત્વ ) અવિરત ( ૨૩૬ અસંવા ) એ ચારે અસંખ્યાતગુણા હાય છે, કારણ કે દેશિવરતિને ધારણ કરનાર તિર્ય ંચા અસંખ્યાતા છે. સાસ્વાદનવાળા તા કાઇવાર ન પણ હાય અને હાય ત્યારે પણ જઘન્યથી એક એ હાય છે, તથા ઉત્કૃષ્ટથી દેશિવરતિ કરતાં અસંખ્યાતગુણા હાય છે. તેમનાથી મિશ્ર અસ ંખ્યાતગુણા હાય છે, કારણ કે સાસ્વાદનના છ આવલિકારૂપ ઉત્કૃષ્ટ કાળ કરતાં મિશ્રના અંતહૂર્ત સંબંધી કાળ ઘણા માટે છે. તેનાથી અવિરતિ જીવા અસંખ્યાતગુણા હાય છે, કારણ કે તે ગુણસ્થાને ચારે ગતિના જીવા હાય .છે. ત્યારપછી ( ત્રજ્ઞોન મિચ્છા ) અયેાગી અને મિથ્યાદષ્ટિ (જુવે ળતા) એ એ અનતા હાય છે. અવિરતાથી ભવસ્થ ( કેવળી ) અને અભવસ્થ ( સિદ્ધ ) એ બે પ્રકારના અયેાગી અનંતગુણા હાય છે, કારણ કે સિદ્ધો અન ંત છે. તેનાથી મિથ્યાદષ્ટિએ અન તગુણા છે, કારણ કે તેમાં અનંતા વનસ્પતિકાય જીવાને સમાવેશ થાય છે. ત મિથ્યાદ્રષ્ટિ જ છે. આ પ્રમાણે ચેાથું પ્રતિદ્વાર પૂર્ણ થયુ અને તેથી કરીને ગુણુ સ્થાન નામનું ખારમું દ્વાર પણ પૂર્ણ થયુ. ૮૦.
” હવે ગ્રંથના ઉપસંહાર ( સમાપ્તિ ) કરે છેઃ— चउदसगुणसोवाणे, इअ दुहरोहे कमेण रुहिऊणं । नरसुरमहिंदवंछिय— सिवपासाए सया वसह ॥ ८१ ॥
અર્થ:—( ફૂલ ) આ પ્રમાણે હું ભવ્ય જીવેા ! ( ચત્તુળસોવાળે ) ચાદ ગુણસ્થાનરૂપ પગથિયાં કે જે ભારેકમી આવડે ( દુદìત્તે ) દુ:ખે આાહણ કરાય તેવા છે, તેના પર ( મેળ) અનુક્રમે ( હળિ ) આરોહણ કરીને ( નરસુરમદિંવંયિ ) મનુષ્ય, દેવ અને તેના ઈંદ્રોએ પણ ઇચ્છેલા (શિવપાલાપ ) માક્ષરૂપ પ્રાસાદને વિષે જઈને ( સયા વલજ્જ) નિર ંતર નિવાસ કરે. અથવા મનુષ્ય અને દેવાએ તથા મહેદ્રસિંહ નામના સૂરિએ વાંછિત એવા મેાપ્રાસાદને વિષે શાશ્વત નિવાસ કરો. આ અથી ગ્રંથકારે પેાતાનુ નામ સૂચવ્યું છે. ૮૧.
શ્રી તપગચ્છરૂપી આકાશના આંગણામાં (મધ્યમાં) સૂર્ય સમાન શ્રી વિજયદેવ નામના સૂરિની આજ્ઞાથી વિનયકુશળ નામના મુનિએ આ વૃત્તિની રચના કરી છે.
શ્રીવિચારસહૃતિકા પ્રકરણ વૃત્તિસહિતના ગુજરાતી અનુવાદ સંપૂર્ણ