________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ સ્થિતિ બેથી નવ વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વની હોય છે. તથા જેઓ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સધર્મ અને ઈશાન દેવલોકથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેઓની જઘન્ય સ્થિતિ બેથી નવ માસની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વની હોય છે તેઓના શરીરનું માન જઘન્યથી બેથી નવ અંગુળનું હોય છે અને ઉત્કૃષ્ટથી પાંચ સો ધનુષનું હોય છે. જેઓ સનત્કમારથી આરંભીને અનુત્તર વિમાન સુધીના દેવલોકથી ચવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેઓની જઘન્ય સ્થિતિ બેથી નવ વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વની હોય છે તેઓનું શરીર જઘન્યથી બેથી નવ હાથનું હોય છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષનું હોય છે. ર૭.
એ રીતે બીજે વિચાર કો હવે પુલી અને અપુગલી નામને ત્રીજો વિચાર કહે છે
धम्माधम्णागासा, जीवा कालो य खायगं चेव । सासायण उवसमियं, अपुग्गलाइं तु एआइं॥ २८॥
અર્થ-() ધર્માસ્તિકાય, (અપ) અધર્માસ્તિકાય, (TRા ) આકાશાસ્તિકાય, (કીવા) જીવ, (જાહો ) કાળ, (વાય ) ક્ષાયિકભાવ, (રાસાયણ) સાસ્વાદનભાવ અને (૩વામિર્થ ) ઍપશમિકભાવ, (પાછું) એ આઠ (મપુજાઉં તુ) અપિલ્ગલિક છે. ૨૮.
ओरालिअ वेउव्विअ, आहारग तेयसं झूणी (य) मणो। उस्सासं निस्सासं, कम्मण कम्माणि छाय तमो ॥२९॥ वग्गणअणंत आयव, मिस्सकंधो अचित्तमहखंधो । वेअग खाओवसम, उज्जोय पुग्गल सुए भणिअं॥३०॥
અર્થ ( ) દારિક, ( અ) વૈક્રિય, (મારા) આહારક, (તેલં) તેજસ, (સૂળી) ધ્વનિ(ભાષા), (મો) મન, (૩ના નિતાણું) ઉસ નિઃશ્વાસ, (જન્મ) કામણ શરીર, (માજિ) કર્મ, (છાય) છાયાપડછા, (તો) અંધકાર, (વાવંત ) અનંતી વર્ગણું, (ગાથા) આતપ, (મિસર્વો) મિશ્રન્કંધ, (વિત્તમંદો ) અચિત્ત-મહાત્કંધ, ( 1) વેદક સમકિત, (ગોવા) ક્ષાયોપશમ સમકિત અને (૩ોગ) ઉદ્યોત એ અઢાર (પુટ) પુદ્ગલિક છે, એમ (gg) શ્રતમાં (મળ) કહેલું છે. ૨૯-૩૦.
એ રીતે ત્રીજે વિચાર કહ્યો, હવે સંમૂર્ણિમ મનુષ્યની ગતિ અને આગતિ નામને ચૂંથો વિચાર કહે છે –