________________
૧૩૦
પ્રકરણસંગ્રહ. પણ પહેલી ત્રણ પર્યાપ્તિઓને તો સમાપ્ત એટલે પૂર્ણ કરીને પછી એક અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધીને ( આયુષ્યને બંધ કરીને ) અને ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત સુધી જીવીને પછી જ મરે છે, પણ તે પહેલાં મરતા નથી, કારણ કે આવતા ભવનું આયુષ્ય આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પતિવડે પર્યાપ્તા થયેલા જીવે જ બાંધે છે. (અને આગામી ભવનું આયુષ્ય બાંધ્યા વિના જીવ મરણ પામતા નથી, તેમ જ જઘન્ય અંતર્મુહૂર્ત જેટલા પણ અબાધાકાળ વિના તે આયુ ઉદયમાં આવતું નથી તેથી ઉપર કહેલું યુક્તિયુક્ત છે.)
सो लद्धिए पजत्तो, जो य मरइ पूरिउं सपजत्ति । लद्धिअपजत्तो पुण, जो मरई ता अपूरित्ता ॥३८॥
અર્થ –નો) જે જીવ ( ૪૫ત્તિ) પોતાની પર્યાપ્તિઓ (g૪) પૂર્ણ કરીને (મ) મરે (તો) તે (દિપ પંકો ) લબ્ધિ પર્યાપ્યો કહેવાય છે (૪) અને (૩) જે જીવ પિતાની પર્યાપ્તિઓ (અતૂત્તિ) પૂર્ણ કર્યા પહેલાં (૬) મરી જાય છે (તા) તે ( બપmત્તો) લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. ૩૮.
नजवि पूरेइ परं, पुरिस्सइ स इह करणअपजत्तो। सो पुण करणपज्जत्तो, जेणं ता पूरिया हुंति ॥ ३९ ॥
અર્થ –(f) જેણે પોતાની પર્યાતિઓ (રવિ પૂરો ) અદ્યાપિ પૂર્ણ કરી નથી, (પ) પરંતુ આગળ ઉપર (રિફ) પૂર્ણ કરવાનું છે, (ા દ) તે કરણ એટલે શરીર ઇંદ્રિયાદિવડે અપર્યાપ્ત હોય ત્યાંસુધી (વારપુનત્ત) કરણ અપર્યાપ્ત કહેવાય છે અને જેણે (તા પૂરા) પિતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય છે ( પુ) તે (વનપાપનો કુંતિ) કરણ પર્યાપ્ત હોય છે. કહેવાય છે. ૩૯. ઈતિ પંચમ વિચાર.
હવે અ૫ બહુત નામને છઠ્ઠો વિચાર કહે છે:नर नेरइया देवा, सिद्धा तिरिया कमेण इह होति । थोव असंख असंखा, अणंतगुणिया अणंतगुणा ॥ ४० ॥
અર્થ –(ફુદ) અહીં (થોર) મનુષ્યો સાથી થોડા (હરિ ) છે, તેનાથી (અસંહ) અસંખ્યગુણ (જેડા) નારકી છે, (સવા) તેનાથી અસંખ્યગુણા (સેવા) દેવતા છે, (મuતથા ) તેનાથી અનંતગુણ ( સિક્કા ) સિદ્ધ છે અને તેનાથી (તા ) અનંતગુણ (તિથિ) તિર્યંચે છે, એમ (મેળ) અનુક્રમે જાણવું. આ અલ્પબદુત્વ પાંચ ગતિની અપેક્ષાએ કહેલું છે. ૪૦.